અંક ૮ ચૂંટણી પતી, હવે શું?

ચૂંટણી પતી, હવે શું?
આ પ્રશ્નનો જવાબ લઈને આ અંક પ્રસિદ્ધ થઇ ગયો છે. ગુજરાતનો દરેક યુવાન આ અંક વાંચે, વંચાવે તેવી નમ્ર વિનંતી છે. જેમાં પંકજ ધામેલીયા(સંન્યાસી)નો એક્ષ્ક્લુસિવ ઇન્ટરવ્યુ વાંચવા મળશે.
આ સિવાય રજનીકાંત સોલંકી, ગોપાલ ઈટાલીયા, કિસન પોસ્તારીયા, હિદાયત ખાન, ઉમેશ અમીન, નેલ્સલ પરમારના સુંદર આર્ટીકલ પણ વાંચવા મળશે.
આ લીંક પરથી PDF ડાઉનલોડ કરી શકાશે. https://goo.gl/G2bL8X
આ લીંક પરથી Images ડાઉનલોડ કરી શકાશે. https://goo.gl/RKMaUH
“શરૂઆત” મેગેઝીનનો આ અંક તમારા વ્હોત્સએપ, ઈ-મેલ પર મેળવવા માટે આ ફોર્મ ભરવા વિનંતી. https://goo.gl/woVNP4
તમે તમારા પ્રતિભાવો, આર્ટીકલો અમને લખી મોકલો, તેવી નમ્ર વિનંતી.
E Mail : SharuaatMagazine@gmail.com
યુવા શક્તિ ઝીંદાબાદ
કૌશિક પરમાર
તંત્રી
8141191311