ગુજરાતમાં દારૂબંધી

Ganpat Panchal Naacheez
Ganpat Panchal Naacheez
Wjatsapp
Telegram

કે હવે હેઠા બેશો તો બહુ સારું છે,
આ ધૂળમાં ખોવાયું તો ઘણું મારું છે.
લૂટાયું ઘર-બાર, લૂટ્યો છે સંસાર
આ શેરીના છેડે વેચાય એ દારૂ છે.
એ જુમે છે મસ્તીમાં, નાચીઝ દારૂની કસ્તીમાં;
મોઝ-એ-દરિયા કહેતો, એ પાણી તો ખારું છે.
નથી કોઈ રોક, નથી કોઈ પાબંધી
બસ, દારૂનું વેચાણ એકધારું છે.
આ ભૂંડો લાગે છે કાયદો પાબંધીનો,
આખું આ ગુજરાત દારૂનું બારું છે.
કે હવે હેઠા બેશો તો બહુ સારું છે….

નાચીઝ મુસાફિર
8905026771

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *