યુવા દર્શન – પ્રવીણ રામ

Pravin Ram Interview
Wjatsapp
Telegram

બે મુદ્દા, એક યોદ્ધા
ફીક્ષ પે અને કોન્ટ્રેક્ટપ્રથા

પ્રવીણ રામનો ઇન્ટરવ્યુ તારીખ ૧૬ નવેમ્બર ૨૦૧૭ના અંકમાં પ્રસિદ્ધ થશે.

તમે તમારા પ્રતિભાવો, આર્ટીકલો અમને લખી મોકલો, તેવી નમ્ર વિનંતી.
E Mail : SharuaatMagazine@gmail.com

જાહેરાત માટે સંપર્ક : 8141191311

“શરૂઆત” મેગેઝીનનો આ અંક તમારા વ્હોત્સએપ, ઈ-મેલ પર મેળવવા માટે આ ફોર્મ ભરવા વિનંતી. https://goo.gl/woVNP4

અને પ્લીજ પ્લીજ આ PDF તમારા બધા વ્હોત્સએપ ગ્રુપોમાં, ફેસબુકમાં, ટવીટરમાં સ્પ્રેડ કરજો. આ પોસ્ટ કોપી-પેસ્ટ કરી તમારા ફેસબુક પ્રોફાઈલમાં પોસ્ટ કરજો. સાથે સાથે મણે ટેગ કરવાનું ભુલતા નહિ.
યુવા શક્તિ ઝીંદાબાદ
કૌશિક પરમાર
તંત્રી
8141191311

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *