બંધારણના એકમાત્ર ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર

Bandharanna Ekmatra Ghadvaiya Dr Babasaheb Ambedakar
Wjatsapp
Telegram

યાદ છે, ૨૬ જાન્યુઆરી ૨૦૧૮, દિવ્ય ભાસ્કર, સંજય વોરાની કોલમ, “ન્યુઝ વોચ”?

એનો જ મુહતોડ જવાબ આપવા, સંવિધાન નિર્માણમાં ડૉ. બાબાસાહેબની શુ ભૂમિકા હતી અને અન્ય લોકોની શુ ભૂમિકા હતી, આ વિષય પર,
આધારભૂત પુરાવા-માહીતી સાથે,
આપણે ઍક પુસ્તક પ્રકાશિત થઈ ચુક્યું છે,
*બંધારણના એકમાત્ર ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર*

Bandharanna Ekmatra Ghadvaiya Dr Babasaheb Ambedakar Prices 800px૩૨ પાનાનાં આ પુસ્તકમાં,
બંધારણ માટે 1947 પહેલાં થયેલા પ્રયાસો,
ડૉ. બાબાસાહેબનો બંધારણ સભામાં પ્રવેશ,
બાબાસાહેબની બેઠક પાકિસ્તાનમાં જતાં, ડૉ. બાબાસાહેબનો બંધારણસભામાં પુનઃપ્રવેશ,
બંધારણનાં ઘડતરમાં કોણે શું શું કામ કર્યું?,
અને બંધારણ ઘડતર પુરુ થયાં બાદ કોણે શું કહ્યુ?
આ બધધુ જ, આ પુસ્તકમાં વાંચી શકાશે. *(આધારભૂત પુરાવા-માહીતી સાથે)*

એક પુસ્તકની કિંમત ૨૫ રુ. અને
૫૦ થી વધુ પુસ્તક ૨૦ રુ. પ્રતિ કોપી.
૫૦૦૦ કે તેથી વધું કોપી મંગાવનારને ઍક આખું પાનું જાહેરાત છાપી આપવામાં આવશે.

૩૨ પાનાનું ખુબ સુંદર, નાનું અને સરળ પુસ્તક છે. આંબેડકરી મુવમેન્ટ સાથે સંકળાયેલ લોકોને, સંગઠનોને ખાસ વિનંતિ કે આ પુસ્તકની વધુમાં વધુ કોપી મંગાવી પ્રચાર-પ્રસાર કરે. અને મોટા મોટા લેખકો, મીડિયા હાઉસના માલિકો, ચિંતકો, કવિઓ અને ડૉ. બાબાસાહેબના કટ્ટર વિરોધીઓને તો આ પુસ્તક હાથોહાથ પહોંચાડજો.

*તેમની અજ્ઞાનતા દુર કરવી એ જ આપનો મકસદ છે.*

નીચે આપેલ લીંક પર ક્લિક કરી આપ “બંધારણના એકમાત્ર ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર” પુસ્તક મંગાવી શકો છો. https://goo.gl/3xeuqv

*અજ્ઞાનતા દુર કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો જ્ઞાન આપવું છે.*

હવે, આ પુસ્તક તમારા હાથમાં મુકીએ છીએ. વધાવી લેશો અને આ ૬ ડીસેમ્બર સુધી દરેકના હાથમાં પહોંચે તેવાં પ્રયત્નો કરશો, તેવી નમ્ર વિનંતી. આર્થિક સહયોગ આપવા માંગતા મિત્રોને નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી. આભાર.

પ્રકાશક :
કૌશિક શરૂઆત
ગુજરાત નાગરિક અધિકાર આંદોલન
8141191311

(આ મેસેજ કોપી-પેસ્ટ કરી બધા ગ્રુપમાં શેયર કરવા નમ્ર વિનંતી.)

Bandharanna Ekmatra Ghadvaiya Dr Babasaheb Ambedakar 800px

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.