સંવિધાનનું નિર્માણ કેવી રીતે થયું?

Indian Constitution
Wjatsapp
Telegram

“સંવિધાન”નું નિર્માણ થયું ત્યારે સદનમાં કેવી કેવી ડીબેટ થતી હતી?
સરદાર પટેલ શું બોલ્યા હતા?
પંડિત જવાહરલાલ નહેરુ શું બોલ્યા હતા?
ડૉ. આંબેડકર શું બોલ્યા હતા?
શ્યામા પ્રસાદ મુખર્જી શું બોલ્યા હતા?
કેવી ચકમક ઝરી હતી અને કેવી હસી-મજાક ચાલતી હતી?
આ બધું જ આ ૧૦ એપિસોડમાં છે. રાજ્યસભા ટીવી ધ્વારા નિર્માણ પામેલ ૧૦ એપિસોડની સીરીજ છે. એટલે ૧૦૦% વિશ્વસનીય છે. સમય કાઢીને જરૂર જો જો. ભારતમાં લોકતંત્ર કેવી રીતે કામ કરે છે તે સમજવામાં મદદરૂપ થશે.

1. પ્રથમ પગલું : કેબીનેટ મિશનથી ઉદ્દેશ્ય અને લક્ષ્ય પ્રસ્તાવ સુધી https://www.youtube.com/watch?v=0U9KDQnIsNk

2. આઝાદી – બટી હુઈ વિરાસત https://www.youtube.com/watch?v=TVz6qKbYBmE

3. મૂળ અંધકારથી મૂળ અધિકાર સુધી https://www.youtube.com/watch?v=5XK89zSgK8o

4. નાગરિકોના અધિકાર અને કર્તવ્ય અને શાશનનો સિધ્ધાંત https://www.youtube.com/watch?v=JCgyzXe1cbU

5. નિર્બળને બળ : અલ્પસંખ્યક, મહિલાઓ અને પછાતો (ST, SC, OBC) માટે અધિકાર https://www.youtube.com/watch?v=6R5tLBNZZAQ

6. કોની જમીન : ભૂમિસુધાર અને અધિગ્રહણ https://www.youtube.com/watch?v=OxUO7VGAYPk

7. સંપર્ક ભાષા : હિન્દી કે હિન્દુસ્તાની? https://www.youtube.com/watch?v=DIwLKtqCFvE

8. સંઘીય ઢાંચો : કેન્દ્ર અને પ્રાંત (રાજ્ય)ના આંતરસબંધો https://www.youtube.com/watch?v=CaEIoAql_XU

9. ત્રણ સ્તંભ : કાર્યપાલિકા, વિધાનપાલિકા, ન્યાયપાલિકા https://www.youtube.com/watch?v=aJ2PCdzUtmQ

10. આરંભથી અંત અને આગળ https://www.youtube.com/watch?v=9MYY4SXEGCE

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.