106 – કેટલાંક દેશદ્રોહી ન્યુઝ

Wjatsapp
Telegram

🔥🔥 આજે ૧૦૬ મો દિવસ 🔥🔥
૬ ફેબ્રુઆરી ૨૦૨૦
ગુરુવાર

કેટલાંક દેશદ્રોહી ન્યુઝ

૧) #NRC મુદ્દે સરકારનો લોકસભામાં લેખિત જવાબ : કેન્દ્રીય ગૃહરાજય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે, NRC મુદ્દે હજુસુધી સરકારે કોઈ નિર્ણય નથી લીધો.
તો સવાલ એમ થાય કે, NRC પ્રધાનમંત્રી, ગૃહમંત્રી બ્યાનબાજી શેની કરે છે? અને હિંદુ આતંકવાદી સંગઠનો RSS, ABVP વિગેરે સપોર્ટ કોનો કરે છે? જાગો હિંદુ જાગો…

૨) એક શાળામાં બાબરી મસ્જિદ તોડવાનું નાટક રજૂ કરનાર પર કોઈ કેસ નહિ અને કર્ણાટકમાં CAA વિરોધમાં નાટક રજૂ કરતાં, બાળકો, તેમના માતાપિતા અને પ્રિન્સિપાલ પર રાજદ્રોહનો કેસ દાખલ.
Fareeda Begum and Nazbunnisa were booked under Sections 504 (intentional insult with intent to provoke breach of peace), 505(2) (statements creating or promoting enmity, hatred or ill-will between classes), 124A (sedition), 153A (promoting, attempting to promote disharmony) and 34 (common intent) of the Indian Penal Code. 
મતલબ,
હિંદુઓ બાબરી મસ્જિદ તોડવાનું નાટક રજૂ કરે તો દેશમાં શાંતિ જળવાય અને ભારતીયો CAA વિરોધમાં નાટક ભજવે તો રાજદ્રોહ.

૩) મનમોહન સિંહના સમયગાળા કરતાં મોદીના સમયગાળા દરમ્યાન ૩૮ ગણા બેન્ક ગોટાળા વધ્યા.
૧૮૬૦ કરોડના ગોટાળાથી ૭૧,૫૦૦ કરોડના બેન્ક ગોટાળા મોદીના સમયમાં થયા.
મતલબ,
સોફ્ટ હિન્દુત્વમાં ઓછા ગોટાળા અને હાર્ડ હિન્દુત્વમાં વધુ ગોટાળા. પણ, #હિન્દુત્વ ના રાજમાં ગોટાળા થશે એ ફાઈનલ.

૪) સંઘના પુરણકાલીન પ્રચારક મોદીએ LIC વેચવા કાઢી. LIC ના ૫ અલગ અલગ પબ્લિક સ્ટેક્ટર યુનિટમાંથી ૨૦,૦૦૦ કરોડથી વધારે રૂપિયા ગુમાવ્યા.

૫) મોદીએ પબ્લિક સેકટર યુનિટો વેચવા કાઢ્યા. જ્યારે બધું વેચાઈ જશે ત્યારે ભક્તોની કિડનીઓ પણ વેચીને પાકિસ્તાનને મુહતોડ જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાનને બરબાદ કરવામાં કોઈ કસર છોડવામાં નહિ આવે. 👍

૬) JNU પર હિંદુ આતંકવાદી હુમલામાં હિંદુ આતંકવાદી સંગઠન ABVP ની કોમલ શર્મા સહિતના આતંકવાદીઓની ઓળખ છતી થઈ હોવા છતાં હજુસુધી કોઈને પકડવામાં આવ્યા નથી. દિલ્હી પોલીસ પાસે સબૂત નથી.
મતલબ, હિંદુ આતંકવાદીઓને હુમલાઓ કરવાની સરકાર તરફથી છૂટ આપવામાં આવી છે. અને વિરોધીઓ પર મનમુજબ કેસો દાખલ કરવામાં આવે છે.

૭) તમને પૂલવામા હુમલો યાદ છે?
એના શહીદોને સરકાર તરફથી આજસુધી કોઈ મદદ આપવામાં નથી આવી તેવું તેમની વિધવા કહી રહી છે.

  • પુલવામા હુમલામાં કોની સંડોવણી હતી? આતંકવાદીઓના નામ? હજુસુધી જાહેર નથી થઈ.
    મતલબ,
    અક્ષરધામ પર હુમલો થયો અને નિર્દોષ મુસલમાનોને પકડ્યા હતા અને સાચા આતંકવાદીઓ હજુ પણ નથી પકડાયા, બિલકુલ એનાં જેવું જ.
  • પુલવામા શહીદની વિધવાએ જ્યાં સુધી સરકારી સહાય ના મળે ત્યાં સુધી આમરણ અનશનની જાહેરાત કરી.

૮) મોદી સહિતના VVIP ઓ માટે ૮,૦૦૦ કરોડના ખર્ચે વિમાન ખરીદાશે.

૯) સીયાચીનના સૈનિકોને યોગ્ય કેલરીવાળો ખોરાક અને ઠંડીમાં યોગ્ય રક્ષણ આપતા કપડાં આપવામાં આવતા નથી. – CAG રિપોર્ટ

  • યાદ છે? નોટબંધી વખતે હિંદુ આતંકવાદીઓ શુ કહેતા હતા? “આપણા સૈનિકો સિયાચીનમાં લડી રહ્યા છે, દેશની સરહદો પર જવાનો ઉભા છે અને તમને બેંકની લાઈનમાં ઉભા રહેતા જોર પડે છે?”

૧૦) આખો દેશ ત્રસ્ત છે અને જમ્મુ કાશ્મીર, CAA, NRC, સમાન કામ સમાન વેતન, LRD, વિગેરે જેવાં સળગતા મુદ્દાઓ પર કોર્ટો પાસે સમય નથી.
ત્વરિત સુનાવણી કરવાના બદલે સામાન્ય કેસોની જેમ ગંભીર ઢીલ દાખવી રહી છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું,
એ પણ 1949માં,
કે,
“બંધારણ ગમે તેટલું સારું હોય, પણ તેને લાગુ કરવાવાળા ખરાબ (ઇરાદવાળા) હશે તો બંધારણ ખરાબ સાબિત થશે.”

હિંદુ આતંકવાદીઓએ બાબાસાહેબને સાચા સાબિત કરી બતાવ્યા એ બદલ આપણે તેમનો આભાર માનવો જોઈએ.

અને બાબાસાહેબની બીજી વાત માની,
હિંદુ અધર્મનો ત્યાગ કરવો જોઈએ. હિંદુઓમાં સમાનતા, ન્યાય, બંધુતા, ભાઈચારો જેવી ભાવનાનો સદંતર અભાવ છે.

જય ભીમ
જય ભારત
જય સંવિધાન

કૌશિક શરૂઆત

“જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?”

You may also like...

Leave a Reply

Your email address will not be published.