107 – LRD આંદોલન માટે OBC SC ST એકતા

જય ભારત જય બહુજન
👉 જો તમે ( SC,ST,OBC ) જી.આર. રદ કરાવવા ભેગા થઈ શકતા હોવ,
જો તમે અનામત બચાવવા ભેગા થઈ શકતા હોવ ,
જો તમે ગેર બંધારણીય ઠરાવ રદ કરાવવા ભેગા થઈ શકતા હોવ તો.. સત્તા લેવા પણ ભેગા થાવ અને શાસક બનો જો સત્તામાં હશો તો આવા ગેરબંધારણીય જી.આર. પણ નઈ બની શકે અને તમારે ન્યાય માંગવા જવાની જરૂર નઈ પડે .
👉 આ દેશ માં SC, ST, અને OBC ની 85 ટકા વસ્તી છે છતાં 15 ટકા વાળા જોડે ન્યાય માંગવો પડે છે જબરું કેહવાય માટે તમે તમારી વસ્તી અને વોટ ની તાકાતને ઓળખો અને સત્તા પ્રાપ્ત કરી શાસક બનો.

👉 કાશીરામ સાહેબે કીધું છે કે જિસકી જીતની સંખ્યા ભારી ઉતની ઉસકી હિસ્સેદારી
શું સરકારી નોકરી માં તમે 85 ટકા હિસ્સો ધરાવો છો?
શું ન્યાય પાલિકા માં તમે 85 ટકા હિસ્સો ધરાવો?
શું સેન્ટ્રલ યુનિવર્સિટી ના સ્ટાફ માં તમે 85 ટકા હિસ્સો ધરાવો છો?
શું બિઝનેસ માં તમે 85 ટકા હિસ્સો ધરાવો છો?
શું મીડિયા માં તમે 85 ટકા હિસ્સો ધરાવો છો?
શું તમે મંદિર ની દાન પેટી ની આવક માં 😋 85 ટકા હિસ્સો ધરાવો છો ?
શું પોલીસ સ્ટેશન ના સ્ટાફ માં તમે 85 ટકા હિસ્સો ધરાવો છો?
👉 જો તમે ઉપર માંથી એક પણ જગ્યા યે 85 ટકા હિસ્સો ધરાવતા નથી તો રાજનીતિ ના લેવલે મજબૂત બનો અને સત્તા પ્રાપ્ત કરી શાસક બનશો તો ઉપર ની દરેક જગ્યાએ 85 ટકા હિસ્સો ધરાવતા થઈ જશો
👉 નોંધ – SC, ST, OBC એક હો હમ ઇસ દેશ કે શાસક હે
👉 પ્રકાશ મકવાણા ની કલમે ✍️
નોંધ : આગામી સમયમાં બહુજન સમાજ પોતાની અલગ રાજકીય તાકાત ઉભી કરશે કે અન્ય પાર્ટીઓમાં વોટ જ નાંખ્યા કરશે?