109 – Super Seven Casteist news

Wjatsapp
Telegram

સુપર સાત જાતિવાદી સમાચાર
૯ ફેબ્રુઆરી
રવિવાર

જાતિવાદનું ઝેર ફક્ત દલિતને જ નહિ, બધી જ જાતિઓને વત્તા-ઓછા પ્રમાણમાં નુકશાનકારક તો છે જ.

૧) ગાર્ગી કોટડીયા

 • સોશિઅલ મીડિયામાં બેનના વિડિઓ વાઇરલ થઈ રહ્યા છે અને જેમાં તેઓ બંધારણના નામે ગપ્પા હાંકી રહ્યા છે.
 • આ બેન, મહિલા હોવા છતાં, ૬૭% પુરુષ અનામત નથી દેખાતી. અને પોતાની જ મહિલા સમાજ સામે પડી છે.
 • જાતિવાદમાં એટલી ગળાડૂબ છે કે મહિલાઓ માટે ૫૦% ભાગીદારી માંગવાના બદલે ૩૩% આરાક્ષણને, ગેરવ્યાજબી, ગેરકાયદેસરરીતે લાગુ કરવાને સપોર્ટ કરે છે.
 • ઈતિહાસ જાણ્યા વગર આરક્ષણ માટે સરદાર પટેલને ક્રેડિટ આપી રહી છે.
 • આરક્ષણ શુ છે? એ પણ જાણ્યા વગર ફક્ત પોતાની સવર્ણ જાતિનો બચાવ કરવા, જાતિવાદી સ્ટેટમેન્ટ આપી રહી છે.
 • હું મારી દરેક પોસ્ટમાં કહું છું તેમ, હિંદુઓને ફક્ત પોતાની જાતિની જ ચિંતા હોય છે. બીજી જાતિઓના વિકાસમાં કોઈ રસ નથી હોતો. અને એટલે જ હિંદુઓમાં એકતા, સમાનતા, બંધુતાની ભાવના વિકસવી શક્ય નથી.
 • હિંદુઓ એટલા બધા જાતિના ભેદભાવથી બીમાર છે કે અત્યાચારનું મૂલ્યાંકન અને વિરોધ પણ જાતિ જોઈને કરે છે.

૨) ઉત્તર પ્રદેશમાં ખાપ પંચાયતે, યાદવ-જૈન, આંતરજ્ઞાતિય લગ્નને કારણે ગૌમૂત્ર અને છાણ ખાવાની સજા.

 • ઉપરના કેસમાં દલિત કે આદિવાસી નથી. યાદવ છોકરો-જૈન છોકરી છે.
 • બન્નેને પ્રેમ થયો અને બન્નેના પરિવારની મંજૂરીથી લગ્ન થયા. કોની મંજૂરી? બન્નેના પરિવારની મંજૂરીથી.
 • તોપણ હિંદુ સમાજ ના માન્યો અને છોકરાના પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો. છોકરી મુલ્લી નોહતી, જૈન હતી, તોય હિંદુઓએ બહિષ્કાર કર્યો!!!
 • તમે વિચારો કે આ હિંદુઓમાં બંધુતા, સમાનતા, ભાઈચારાની ભાવના ક્યાં છે? ફક્ત જાતિની જ ભાવના છે ને!!
 • હું અને મારી જાતિ. બાકી બધા જાય ભાડમાં!!
 • ગામમાં ચાલતી ભાગવત કથામાં પણ આ પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો.
 • મતલબ, ધાર્મિક શિક્ષણથી પણ વંચિત.
 • ભારતમાં અસ્પૃશ્ય જાતિઓ આ રીતે અસ્તિત્વમાં આવી. જેણે જેણે હિંદુઓના ઝંડ નિયમો તોડવા પ્રયત્નો કર્યા તેનો સામાજિક, ધાર્મિક, રાજકીય બહિષ્કાર કરી દીધો અને સમયાંતરે તેઓ અસ્પૃષયો બન્યા. વધુ વિગતે સમજવા, “ડૉ. બાબાસાહેબ આંબેડકર ગ્રંથ નંબર ૧૪, અસ્પૃસ્યો કોણ હતા?” તર વાંચવા વિનંતી. 🙏

૩) એકલવ્ય આદિવાસી હતો, કર્ણ ઓબીસી હતો, અને તોય શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન?

 • મહાભારત સિરિયલ, કે હિંદુ ધર્મ ગ્રંથ તમે વાંચ્યો હોય તો આ ચોક્કસ જોયું હશે કે,
 • એકલવ્ય (આદિવાસી) નો અંગુઠો, બ્રાહ્મણ દ્રોણાચાર્ય દ્વારા કાપીને, ગુરુદક્ષિણામાં, માંગી લેવામાં આવ્યો હતો.
 • અને કર્ણ ફક્ત અને ફક્ત સારથીપુત્ર(ઓબીસી) હોવાના લીધે જિંદગીભર સવર્ણ હિંદુઓએ અપમાનિત કર્યો.
 • ગાર્ગી કોટડીયાને કોઈ કહેજો કે ઓબીસી સાથે આવો ભેદભાવ, તમારા બાપ-દાદાઓ-વડવાઓ ૫૦૦૦ વર્ષથી કરતાં આવ્યા છે.
 • મેરિટની વાત કરીએ તો આદિવાસી એકલવ્ય અને ઓબીસી કર્ણ આગળ, સવર્ણ હિંદુ અર્જુનની કોઈ ઔકાદ કાલે પણ નોહતી અને આજે પણ નથી.
 • અર્જુનની લાયકાત સવર્ણ હિંદુ રાજાના પુત્ર હોવા સિવાય કાંઈ નોહતી.

૪) મોડાસાકાંડ, સ્વામી ચીંમયાનંદ, કુલદીપ સેંગર, કઠુઆ.

 • બળાત્કારી સવર્ણ હિંદુ હોય તો સાલ્લાઓ વટથી સમર્થન કરે છે. રેલીઓ કાઢે છે અને આવેદન પત્રો આપે છે.
 • આ હિંદુઓને ફક્ત અને ફક્ત પોતાની જાતિના માણસમાં જ રસ છે. પછી એ પીડિત હોય કે હોય એ બળાત્કારી.
 • બળાત્કારનો આરોપી ચિન્મયાનંદ જેલમાંથી જામીન પર છૂટ્યો તો તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
 • આવી નીચ, હરામખોર પ્રજા, આખા વિશ્વમાં ક્યાંય શોધયે નહિ જડે. ફક્ત હિંદુઓમાં જોવા મળશે.
 • કાશ્મીરમાં તો ૮ વર્ષની બાળકીને, મંદિરમાં સામુહિક રેપ કર્યો હતો અને તોય તેના સમર્થનમાં રેલીઓ કાઢી હતી.
 • મોડાસામાં આજે, રિપોર્ટ આવી ગયો, સામુહિક બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, સાબિત થઈ ગયુ, તોય પેલા રેલીવાળા હિંદુઓએ હજુ સુધી માફી માંગી નથી. કે બળાત્કારીઓને પોતાનું સમર્થન પાછું ખેંચ્યું નથી.

૫) નિર્વિવાદ છે કે સુપ્રીમ કોર્ટના, હાઈ કોર્ટના મોટા ભાગના જજો સવર્ણ હિંદુઓ છે અને કેસો લટકાવ્યા કરે છે વર્ષો સુધી.

 • જમ્મુ કાશ્મીરની નાકાબંધી, આર્ટિકલ 370, ઈન્ટરનેટ બેન, મુદ્દે સુપ્રીમ કોર્ટ નિષ્ક્રિય છે.
 • આખા દેશના કરોડો લોકો NRC, CAA નો વિરોધ કરે છે, સુપ્રીમ કોર્ટ નિષ્ક્રિય છે.
 • ૧૦% સવર્ણ હિંદુ આરક્ષણ ગેરબંધારણીય છે, સુપ્રીમ કોર્ટ નિષ્ક્રિય છે.
 • ગમે તેના પર રાજદ્રોહના કેસો થાય છે, રાસુકા લાગે છે, સુપ્રીમ કોર્ટ નિષ્ક્રિય છે.
 • બે દાયકાથી ગુજરાત અને સમગ્ર ભારતમાં ફિક્સ પે, કોન્ટ્રેક્ટ, આઉટ સોર્સના નામે દરેક જાતિ, ધર્મના યુવાનોનું શોષણ થાય છે અને સુપ્રીમ કોર્ટ નિષ્ક્રિય છે.
 • રાજસ્થાન હાઈ કોર્ટના પરિસરમાં જાતિવાદી, સ્ત્રી વિરોધી મનુનું પૂતળું લાગેગુ છે.
 • આમ, કોર્ટોમાં સવર્ણ હિંદુઓએ કબજો કરી આખા દેશને ન્યાય, સમાનતાથી વંચિત કરી દીધો છે.
 • આપણા દેશનું બંધારણ નબળું નથી કે નથી આપણા દેશની ન્યાય વ્યવસ્થા. નબળા છે આ સવર્ણ હિંદુ જજો… જેમણે કોર્ટોનું અવમૂલ્યન કર્યું છે. કેસો લટકાવી રાખ્યા છે. લોકોને ન્યાયતંત્ર પર ભરોસો અપાવવાના બદલે, વિશ્વાસ ઉઠી જાય તે હદે નિષ્ક્રિયતા દાખવી છે.

૬) ઝીરો ઓબીસી

 • દલિત તો લડી-ઝગડીને પણ પોતાનો હક લે છે પણ આજે સવર્ણ હિંદુઓ સૌથી વધુ નુકશાન ઓબીસીને પહોંચાડી રહ્યા છે.
 • કેન્દ્રીય યુનિવર્સીટીમાં પ્રોફેસર ઝીરો ઓબીસી.
 • કેન્દ્રીય યુનિવર્સીટીમાં એસોસીએટ પ્રોફેસર ઝીરો ઓબીસી.
 • કેન્દ્રમાં સેક્રેટરીએટમાં ઝીરો ઓબીસી.
 • ગુજરાતના રાજકારણમાં ઝીરો ઓબીસી.
 • રામમંદિર ટ્રસ્ટમાં ઝીરો ઓબીસી.
 • RSS અને અન્ય હિંદુ સંગઠનોમાં મુખ્ય હોદ્દાઓમાં ઝીરો ઓબીસી.
 • મુખ્ય મીડિયા હાઉસમાં મહત્વના પદો પર ઝીરો ઓબીસી.
 • કરોડોની લૉન લેનારમાં ઝીરો ઓબીસી.
 • મંત્રી મંડળમાં મહત્વના ખાતાઓમાં ઝીરો ઓબીસી
 • આજ સુધીના મુખ્યમંત્રી, પ્રધાનમંત્રીનું લિસ્ટ બનાવી ચેક કરો અને શોધો કેટલા ઓબીસી છે?
 • દેશમાં, ગુજરાતમાં ૬૦% વસ્તી છે ઓબીસી અને ભાગીદારી શોધો તો… ઝીરો ઓબીસી!!!
 • આ જ છે સવર્ણ હિંદુ જાતિવાદ.

૭) આદિવાસી સંસ્કૃતિને ખતમ કરતા હિંદુઓ

 • આસામ અને પૂર્વોત્તરના રાજ્યોની પોતાની એક અલગ આદિવાસી સંસ્કૃતિ છે.
 • ગુજરાતમાં પણ વિકાસના નામે જેમનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે તે કેવડિયાના લોકો પણ આદિવાસી જ છે.
 • આ આદિવાસીઓનું નિકંદન કાઢવા સવર્ણ હિંદુ સરકારો (પહેલા કોંગ્રેસ અને પછી ભાજપ) કોઈ કસર બાકી નથી રાખી.
 • માઓવાદ, નક્ષલવાદ પાછળ સવર્ણ હિંદુ જમીનદારો, સવર્ણ હિંદુ ઉદ્યોગપતિઓ, સવર્ણ હિંદુ સરકારો જ જવાબદાર છે.
 • શુ આદિવાસી સર્ટિફિકેટ આપવાનું કામ મુખ્યમંત્રીનું છે કે અનુ. જનજાતિ વિભાગનું છે?
 • માલધારી સમાજ સિવાય કોઈ સમાજ એવો છે જેને મુખ્યમંત્રીએ જાતિના પ્રમાણપત્રો આપ્યા હોય?
 • શુ કોઈ દલિતને મુખ્યમંત્રીએ SC ના પ્રમાણપત્ર આપ્યા?
 • શુ કોઈ ઓબીસીને મુખ્યમંત્રીએ OBC ના પ્રમાણપત્ર આપ્યા?
 • તો આ સવર્ણ હિંદુ સરકારે, પહેલા નરેન્દ્ર મોદી અને પછી વિજય રૂપાણીએ, માલધારી સમાજને આદિવાસીના પ્રમાણપત્રો આપવાના તાયફા ગામેગામ કેમ કર્યા?
 • આ જાતિવાદ નથી તો બીજું શું છે?
 • સાચા આદિવાસીઓને રસ્તે રઝળતા કરવાનું કાવતરું નથી તો બીજું શું છે?

દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશ સહિત ગુજરાતની 8 ન્યુઝ ચેનલો પણ જાતિ આધારિત જ ન્યુઝ પ્રસારિત કરે છે, જાતિ આધારે જ મહત્વ આપે છે.

 • સવર્ણ હિંદુઓએ પોતાની બધી તાકાત, બધી બુદ્ધિ બીજાને નીચા દેખાડવામાં, પછાત રાખવામાં ખર્ચે છે. અને એટલે જ આખો દેશ પછાત રહે છે.
 • આ દેશમાં બધા જાતિઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. દેશ જેવું કાંઈ કોઈનામાં ભાવ છે જ નહીં.

જ્યાં સુધી આ હિંદુ માનસિકતા ખતમ નહિ થાય ત્યાં સુધી આ બધું આમ જ ચાલ્યા કરવાનું. કોંગ્રેસ અને ગાંધીએ અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવી, સવર્ણ હિંદુઓની ગુલામીમાં પાછા ધકેલી દીધા.

છે ને હિંદુઓની વિચિત્ર જાતિવાદી માનસિકતા!!!

કૌશિક શરૂઆત

આજે ૧૦૯ મો દિવસ
“જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?

ક્યાં સુધી આવા સવર્ણ હિંદુઓની ગુલામી કરવાની?
દલિતોએ, કોઈ દિવસ પોતાની પાર્ટી, પોતાના પ્રતિનિધિઓ, ઉભા કરવાનાં કે નહીં?

વિશેષ નોંધ : હું આટલું લખવાની હિંમત કરું છું. તો તમારે આને એડિટ કર્યા વગર ફોરવર્ડ કરવાની હિંમત કરવી પડશે.
નહિ તો ગુજરાતમાં સામાજિક પરિવર્તન નહિ આવે. ક્યારેય નહીં આવે.
કરો ફોરવર્ડ.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.