116 – અનામત નાબૂદ કરનાર ગુજરાત પહેલું રાજ્ય બન્યું

આજે ૧૧૬ મો દિવસ
૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦
રવિવાર
આખા ભારતમાં અનામત નાબૂદ કરનાર ગુજરાત પહેલું રાજ્ય બન્યું.
ST= 62.50%
SC= 62.50%
OBC= 62.50%
OPEN= 62.50%
વાળાની ભરતી કરાશે. આરક્ષણ કોટા મુજબ નહિ.
મેં નોહતું કહ્યું કે, “સવર્ણ હિંદુઓ સંવિધાનમાં માનતા જ નથી. જાતિવાદ એ હિંદુ ધર્મનો પાયો છે. આ લોકો કોઈ દિવસ ના સુધરે.”
૧-૮-૨૦૧૮ નો પરિપત્ર સવર્ણ હિંદુઓ રદ્દ કરવા માંગતા જ નથી. સ્ત્રીઓ સાથે લિંગ ભેદભાવ, જાતિવાદ એ હિંદુઓના લોહીમાં છે. આ લોકોનો ધર્મ આ જ શીખવાડે છે.
કૌશિક શરૂઆત