127 – મફતમાં હસવાના પાંચ નુસ્ખા

૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦, ગુરુવાર
મફતમાં હસવાના પાંચ નુસ્ખા.
૧) આંખ બંધ કરો અને ગુજરાતના મુખ્યમંત્રીને યાદ કરો.
.
.
.
.
૨) ગુજરાતના મુખ્યમંત્રી હિંદી બોલતા હોય એવું યાદ કરો.
.
.
.
૩) ગુજરાતના મુખ્યમંત્રીને અંગ્રેજી બોલતા કલ્પના કરો.
.
.
૪) ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી,
એકબીજા સાથે હિંદીમાં વાત કરતાં હોય, એવી કલ્પના કરો.
અને, છેલ્લે,
૫) હવે કલ્પના કરો કે,
“તમે જેને સૌથી વધુ ચાહતા હોવ, એ રાતોરાત વિજય રૂપાણી જેવા બની જાય.”
નોંધ : આ મેસેજ જે ૧૧ લોકોને ફોરવર્ડ નહિ કરે એને આજે રાતે સપનામાં સાક્ષાત વિજય રૂપાણી આવશે, અને મોટ્ટી મોટ્ટી સંભળાવશે… હિંદીમાં….
કૌશિક શરૂઆત