129 – દિલ્હીમાં હિન્દૂ આતંકવાદી હુમલામાં 43નાં મોત

Wjatsapp
Telegram

૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦
શનિવાર

દિલ્હી હિંદુ આતંકવાદી હુમલામાં ૪૩ લોકો માર્યા ગયા.

 • આ કોમી રમખાણ નોહતા, આતંકવાદ કહેવાય.
 • જે સદીઓથી સનાતની હિંદુઓ અન્ય ધર્મ, સંપ્રદાય અને પોતાનાથી વિરોધી મત ધરાવનાર જનસમુહો પર કરે છે.
 • હિંદુ ધર્મ શાસ્ત્રો તમે વાંચો તો તેમાં આને માર્યો, પેલાને માર્યો, ફલાણાનો વધ કર્યો એવું બધું લખેલું વાંચી શકાય છે.
 • બૌદ્ધો અને જૈનોની હત્યા કરી એ પણ વિષ્ણુ પુરાણમાં લખેલું છે. અને યજ્ઞોમાં પ્રાણીહિંસાનો વિરોધ કરવો એ અધર્મ છે, એવું પણ લખેલું છે.
 • હિંદુ એ ધર્મ નહિ રાજનીતિ છે. સવર્ણ હિંદુઓની રાજ કરવાની રાજનીતિ.
 • હિંદુઓમાં સર્વ સ્વીકૃત કોઈ એક ધર્મગ્રંથ નથી.
 • હિંદુઓમાં સર્વ સ્વીકૃત કોઈ એક ઈશ્વર નથી.
 • હિંદુઓમાં સર્વ હિંદુઓ માટે કોઈ એક ચોક્કસ નિયમ નથી, પણ જાતિ(વર્ણ) આધારિત નિયમો છે.
 • હિંદુ ધર્મ ગ્રંથોમાં ભરપૂર અસમાનતા છે.
 • હિંદુ વર્ણ વ્યવસ્થામાં એક વર્ણમાંથી બીજા વર્ણમાં જવાની વ્યવસ્થા નથી.
 • હિંદુઓમાં સામાજિક વ્યવહારો ફક્ત અને ફક્ત પોતાની જાતિઓ સુધી જ સીમિત છે.
 • આજે આપણે જે શિક્ષણ જોઈએ છીએ તે અંગ્રેજોની દેન છે. અંગ્રેજો પહેલા ઓબીસી, આદિવાસી, દલિતને ભણવાના અધિકાર નોહતા, અને જેઓને હતા તેમાં પણ ખૂબ સીમિત અધિકારો હતા.

આમ,
હિંદુ એ કોઈ ધર્મ નથી, અધર્મ છે. રાજનીતિ છે, સવર્ણ હિંદુઓનો કાયમી દબદબો બની રહે તેવી શાસન, સામાજિક વ્યવસ્થા છે.

આજે દેશમાં ફક્ત ઈસ્લામ વિરુદ્ધ કેમ્પઈન ચાલે છે એવું નથી, ક્રિશ્ચિયન વિરુદ્ધ પણ નફરત ફેલાવવાનું કેમ્પઈન ચાલે છે, બૌધ્ધિસ્ટ વિરુદ્ધ પણ કેમ્પઈન ચાલે છે. ટૂંકમાં, જે કોઈ સનાતની હિંદુઓના વિચારો સાથે સહમત ના થાય એ બધા વિરુદ્ધ કેમ્પઈન ચાલે છે.

સનાતની હિંદુઓ ફક્ત અને ફક્ત સત્તાને નમે છે. તમે સત્તા હાંસિલ કરો તો તમને જમાઈ પણ બનાવશે અને સત્તા નહિ હોય તો તમારા વિરુદ્ધ દિવસ-રાત ઝેર ઓકશે. હાર્ડ હિંદુત્વ કે સોફ્ટ હિંદુત્વ બેઉ આ દેશની એકતા, અખંડિતતા માટે ખતરો છે. સત્તા હાંસિલ કરો તો જ હિંદુ રાજનીતિ ખતમ કરી શકાશે.

૪૩ લોકો દિલ્હીમાં માર્યા ગયા અને તોય પોલીસ, સરકાર નિષ્ક્રિય છે. જજની રાતોરાત બદલી થઈ જાય છે. આ હિંદુ આતંકવાદ નથી તો બીજું શું છે?

– કૌશિક શરૂઆત

જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં અલગ અલગ પાર્ટીઓમાં દલિતોના વોટ કેમ નંખાવે છે?

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.