135 – Yes Bank વિશે જાણવા જેવું જે કહેવાતું કોઈ મેઈન સ્ટ્રીમ મીડિયા કે સવર્ણ હિંદુ મીડિયા તમને નહિ જણાવે.

Wjatsapp
Telegram

૬ માર્ચ ૨૦૨૦
શુક્રવાર

Yes Bank વિશે જાણવા જેવું, જે કહેવાતું કોઈ મેઈન સ્ટ્રીમ મીડિયા કે સવર્ણ હિંદુ મીડિયા તમને નહિ જણાવે.

Yes Bank Management

Yes Bank Management

Name —- Designation
Ajai Kumar – Non Exe.Non Ind.Director
Ajay Rajan – Group President
Amit Kumar- Group President
Amit Sanan – Group President
Amit Sureka – Group President
Anil Jaggia – Independent Director
Anup Purohit – Group President
Arun Agrawal – Sr. Group President
Aseem Gandhi – Group President
Ashish Agarwal – Sr. Group President
Asit Obero – iSr. Group President
Brahm Dutt – Non Exe.Part Time Chairman
Deodutta Kurane – Sr. Group President
Devamalya Dey – Sr. Group President
Jyoti Prasad Ratho – Group President
Kapil Juneja – Group President
Kumar Padhmanabhan – Sr. Group President
Lata Pillai – Group President
Maheswar Sahu – Independent Director
Namita Vikas – Group President
Neeraj Dhawan – Sr. Group President
Nikhil Sahni – Group President
Nirav Dalal – Sr. Group President
Parag Gorakshakar – Sr. Group President
Pratima Sheorey – Independent Director
Punit Malik – Sr. Group President
R Gandhi – Non Exe.Non Ind.Director
R. Ravichander – Group President
Raj Ahuja – Sr. Group President
Rajan Pental – Sr. Group President
Rajat Monga – Sr. Group President
Ravinder Kumar Khanna – Non Exe.Non Ind.Director
Ravneet Gill – CEO
Ravneet Gill – Managing Director & CEO
Ritesh Pai – Group President
Sanjay Nambiar – Group President
Sanjiv Misra – Group President
Shagun Kapur Gogia – Non Exe.Non Ind.Director
Shivanand Shettigar – Group President & Co. Secretary
Shivanand Shettigar – Secretary
Shubhada Rao – Group President
Subhash Kalia – Non Exe.Non Ind.Director
Sumit Gupta – Sr. Group President
T S Vijayan – Independent Director
Vineet Dhar – Group President
Vinod Bahety – Sr. Group President

હવે તમે જાતે નક્કી કરો કે,
ઉપરના યસ બેંકના મેનેજમેન્ટના લોકોમાં
૧. ઓબીસી કેટલા છે?
૨. આદિવાસી કેટલા છે?
૩. દલિત કેટલા છે?
૪. મુસલમાન કેટલા છે?
અને,
સૌથી અગત્યનું, સવર્ણ હિંદુ કેટલા છે?

એટલે તમને ખબર પડશે કે,
આ આરક્ષણ વગરના,
મેરીટધારીઓ,
દેશની,
અર્થવ્યવસ્થાની,
કેવી પથારી ફેરવી રહ્યા છે.

પેલા સામ્યવાદી તુષારને પણ કોઈ કહેજો કે,
આ ભ્રષ્ટાચાર કે મિસ મેનેજમેન્ટ છે તો પછાત સમાજના લોકો મેનેજમેન્ટમાં કેમ નથી?

અને,
મુલચંદ રાણાને કહેજો કે,
કૌશિકભાઈને તો યસ બેન્ક સામે પણ વાંધો છે. યસ બેંક મેનેજમેન્ટના ૪૬ નિર્દોષ સવર્ણ હિંદુઓ સામે કૌશિકભાઈએ દાણીલીંબળા પોલીસ સ્ટેશનમાં ખોટી FIR કરાવી છે, આવા મેસેજ ફરતા કરવા છે?

કૌશિક શરૂઆત

“જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?”

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *