૧૪ એપ્રિલ ૨૦૨૧ | આંબેડકરવાદીઓને જાહેર આમંત્રણ

Wjatsapp
Telegram

🔵 ૧૪ એપ્રિલ વિશેષ 🔵

ડૉ. બાબાસાહેબ જન્મજયંતિ નિમિત્તે શરૂઆત પબ્લિકેશન તરફથી એક વિશેષાંક પ્રસિદ્ધ કરવામાં આવશે. આ વિશેષાંકમાં અલગ અલગ લેખકોના, બાબાસાહેબના અલગ અલગ વિષયો પરના આર્ટિકલોનો સમાવેશ કરવામાં આવશે.

વિષયો નીચે પ્રમાણે છે અથવા કોઈ વિષય છૂટી જતો હોય એવું લાગે તો તમે પણ સૂચન કરી શકો છો. આર્ટિકલ તમારા નામ, નંબર અને ફોટો સાથે પ્રસિદ્ધ થશે. આ ત્રણ વિગતો sharuaatmagazine@gmail.com પર આર્ટિકલ સાથે મેલ કરવાની રહેશે.

લેખક મિત્રોએ કૌશિકભાઈનો ફોન પર અથવા રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. અને વિષય ફાઇનલ થયા પછી જ આર્ટિકલ લખવાનો રહેશે. જેથી, એક જ વિષય પર બે લેખકોના આર્ટિકલ ના થાય.

વળી, આર્ટિકલમાં તમારા સ્વતંત્ર વિચારો નથી લખવાના પણ બાબાસાહેબ જે તે વિષય પર શું વિચારતા હતા, કેવો અભિગમ (દ્રષ્ટિકોણ) ધરાવતા હતા, એ લખવાનું રહેશે. જેમાં સંદર્ભ પુસ્તકોના નામ, પાના નંબર સહીત વિગતો લખવાની રહેશે.

આઓ આપણે સૌ બાબાસાહેબના અનુયાયીઓ ભેગા મળીને બાબાસાહેબ વિષે એક સરસ પુસ્તક તૈયાર કરીએ.

જે વિષયો પર લેખકો તૈયાર થયા છે તેમના નામો જે તે વિષય સામે લખેલ છે એટલે તે સિવાયના જ વિષયો પસંદ કરવાના રહેશે.

1 બાબાસાહેબ અને મહિલાઓ Jitendra Vaghela

2 બાબાસાહેબ અને દલિતો

3 બાબાસાહેબ અને આદિવાસીઓ

4 બાબસાહેબ અને ઓબીસી

5 બાબાસાહેબ અને હિંદુ ધર્મ

6 બાબાસાહેબ અને બૌદ્ધ ધર્મ

7 બાબાસાહેબ અને ઇસ્લામ

8 બાબાસાહેબ અને વિદેશનીતિ

9 બાબાસાહેબ અને પત્રકારત્વ Gautam Parmar

10 બાબાસાહેબ અને મજૂરો

11 બાબાસાહેબ અને ખેડૂતો

12 બાબાસાહેબ અને કોંગ્રેસ

13 બાબાસાહેબ અને મોહનદાસ ગાંધી

14 બાબાસાહેબ અને સામ્યવાદ Hardik Chauhan

15 બાબાસાહેબ અને સમાજવાદ

16 બાબાસાહેબ અને આંદોલનો

17 બાબાસાહેબ અને ગુજરાત મુલાકાતો Naresh Makwana

18 બાબાસાહેબ અને બંધારણ

19 બાબાસાહેબ અને શિક્ષણ, વિદ્યાર્થીઓ

20 બાબાસાહેબ અને સામાજ દર્શન

21 બાબાસાહેબ અને આર્થિક દર્શન Bhavin Parmar

22 બાબાસાહેબ અને રાજકારણ

23 બાબાસાહેબ અને તેમનું ત્રી સૂત્ર

24 બાબાસાહેબ અને બ્રાહ્મણ – બ્રાહ્મણવાદ Dr. Amit Jyotikar

25 બાબાસાહેબ અને માઇ સાહેબ Rahul Parmar Dalit Panther

26 બાબાસાહેબ અને રમાબાઈ

27 બાબાસાહેબના સ્વપ્નનું ભારત Kaushik Parmar

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

શરૂઆત પબ્લિકેશન
8141191311

નોંધ : આ મેસેજ દરેક ગ્રુપમાં ફોરવર્ડ કરવા સૌને નમ્ર વિનંતી છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published.