141 – SCSP Bill

Wjatsapp
Telegram

12/03/2020 Thursday

IMP આજે ૧૪૧ મો દિવસ IMP

SCSP Bill by Naushad Solanki in Gujarat Assembly

– આજે ગુજરાત વિધાનસભામાં દસાડા ધારાસભ્ય એક અગત્યનું બિલ રજૂ કરવાના છે.

– SC-ST આજે ખાસ વિધાનસભાની કાર્યવાહી જુએ.

– એક ધારાસભ્ય, સિંગલ ધારાસભ્ય ધારે તો શું કરી શકે?

– આ બિલમાં શુ છે?

– આ બધી બાબતો, વિગતવાર, આ વીડિયોમાં જુઓ: https://youtu.be/xqWtpSZgAKw

કૌશિક શરૂઆત

જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *