145 – કોરોના વિશે મીડિયાવાળા વધારે પડતું ડરાવી રહ્યા છે

Corona Virus
Corona Virus
Wjatsapp
Telegram

૧૬ માર્ચ ૨૦૨૦,સોમવાર

કોરોના વિશે મીડિયાવાળા વધારે પડતું ડરાવી રહ્યા છે.

Corona

એકદમ સરળ રીતે સમજવું હોય તો આ ડોકટરનો ચાર મિનિટનો વિડિઓ જુઓ અને જાતે નક્કી કરો કે તમને કોરોના છે કે નહીં.

પણ,નાનામાં નાની શરદી હોય કે સામાન્ય તાવ, ડોકટર પાસે જવાનું ચૂકતા નહિ.

ડરો નહિ, કોરોના શુ છે? એ સમજો.

અંધભક્તોએ, ગૌમૂત્ર પીનારાઓએ, આ વિડિઓ દિવસમાં ત્રણ વખત જોવો. સવાર, બપોર, સાંજ…

https://youtu.be/FduWGuO_jZA

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

કૌશિક શરૂઆત

જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં અલગ અલગ પાર્ટીઓમાં દલિતોના વોટ કેમ નંખાવે છે?

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.