૨૫ ઓગસ્ટ ૨૦૧૯ સુપર સાત સમાચાર

૧. આજે ૨૧ દિવસ થયા અને J&K ના ૧ કરોડ ૨૫ લાખ લોકોનો કોઈ અતોપતો નથી. રાહુલ ગાંધી સહિતના વિપક્ષ ડેલીગેશનને શ્રી નગરથી પાછા મોકલ્યા. મીડિયા જોડે દુર્વ્યવહાર. સરકાર અને ગોદીમીડિયાએ કાશમરમાં શાંતિ છે તેમ જણાવ્યું.
૨. નીતિ આયોગે દેશની આર્થિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. મૂડીઝે ભારતનો વિકાસદર 6.8 થી ઘટાડી 6.2 કર્યો. નાણામંત્રી સીતારમને આર્થિક રાહત પેકેજ જાહેર કર્યા.
૩. ટાટા, મહિન્દ્રા, પારલે જી, સહિતની કંપનીઓમાં હજારો કર્મચારીઓની છટણી, પ્લાન્ટ બંધ કરવા પડ્યા, ખરીદી ઘટતા ઉત્પાદન ઘટાડ્યું. સરકારે યુદ્ધ સામગ્રી બનાવતી સરકારી કંપની વેચવા કાઢતા ૮૦ હજાર કર્મચારીઓ હડતાળ પર.
૪. #GST અને #નોટબંધી માં દેશની અર્થ વ્યવસ્થા ડૂબાડનાર પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું સુખદ નિધન. સોશિઅલ મીડિયામાં લોકોએ ઉડાવી મજાવ. આજની મંદી, દેશની આર્થિક બરબાદી તેમને જ આભારી છે.
Rest_In_Hell 👹
૫. પતંજલીના મલિક બાબા રામદેવના ખાસ માણસ એવા આચાર્ય બાલકૃષ્ણને હૃદયરોગનો હુમલો આવતા AIIMS માં દાખલ. નોંધપાત્ર બાબત એ છે કે પતંજલીની પોતાની હૃદયરોગ સારવાર માટે આયુર્વેદિક હોસ્પિટલ છે તેમ છતાં AIIMS માં દાખલ અને આયુર્વેદના બદલે એલોપેથી સારવાર લીધી.
૬. એમેઝોન જંગલમાં ભીષણ આગ. દુનિયાનો ૨૦% ઓક્સિજન એમેઝોન જંગલો આપે છે. દર મિનિટે ત્રણ ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલી આગ ફેલાઈ રહી છે.
૭. RSS પ્રમુખ મોહન ભાગવતે આરક્ષણની સમીક્ષા કરવા કહ્યું. દલિતોએ પણ ભાગવતની માંગ વધાવી લીધી, અને “રાજકીય આરક્ષણ કાઢી, ૧૯૩૨નો કોમી ચુકાદો ફરીથી લાગુ કરવા કહ્યું.” આરક્ષણ વિરોધીઓમાં સન્નાટો.
શરૂઆત ન્યુઝ
🇮🇳 એક ભારત 🇮🇳
નોંધ : જો તમને તમારી જાતિ, તમારા ધર્મ, તમારા રાજ્ય સિવાયના લોકોની ચિંતા ના થતી હોય, બીજાઓનું બૂરું ઇચ્છતા હોવ, બીજાઓની તકલીફોની મજા લેતા હોવ તો તમે ભારતીય કહેવડાવવાના લાયક નથી.
ભારતીય બનો. 🙏