૩/૧૪ – નાહક મહેનત ના કરશો

રિપીટ કોમેન્ટો હું ડીલીટ કરી રહ્યો છું. નાહક મહેનત ના કરશો. આજની ૧૪ પોસ્ટમાંથી ત્રીજી પોસ્ટ
#BhimChallenge
ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણ લખ્યું, એ તો હવે બધા જ માની ગયા છે. હવે એમાં કોઈ વિવાદ નથી. પણ, બંધારણ સિવાય બાબાસાહેબે અસંખ્ય કામો કર્યા છે. લોકોને તેનાથી આજે અવગત કરાવીએ.
બાબાસાહેબનો દરેક અનુયાયી કોમેન્ટમાં બાબાસાહેબનું એક કામ લખે. અને એવું કામ લખે કે જે તમારા પહેલા કોમેન્ટમાં કોઈએ લખેલ ના હોય. રિપીટ ના થવું જોઈએ. નહીં તો તમારી કોમેન્ટ ડીલીટ કરીશું.
આજે સાંજે બધાની કોમેન્ટ ભેગી કરીને, તમારા નામ સાથે, એક આર્ટિકલ પબ્લિશ કરીશું.
- કોપી પેસ્ટ નથી કરવાનું.
- જાતે એક લીટી લખવાની છે.
- બીજા કામો અન્યોને લખવા દો. તમે ફક્ત એક જ લખો.
- ફોટા શેયર નથી કરવાના.
- જય ભીમ, શુભેચ્છા પણ નથી લખવાની. ફક્ત અને ફક્ત બાબાસાહેબના કામો જ લખવાના છે.
કૌશિક શરૂઆત
જય ભીમ