૪/૧૪ – આંબેડકર જન્મજયંતી નિમિતે જોવાલાયક ૧૪ ફિલ્મો

Wjatsapp
Telegram

ચોથી પોસ્ટ, આજની ટોટલ ૧૪ પોસ્ટમાંથી.

ડૉ. બાબાસાહેબ આંબેડકર ૧૨૯મી જન્મજયંતી નિમિત્તે ૧૪ જોવાલાયક ફિલ્મો. સપરિવાર જુઓ અને વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરો.

૧) ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જીવન ચરિત્ર
https://youtu.be/2CB_6zNHgbs

૨) જય જય ભીમ સોન્ગ
https://www.youtube.com/watch?v=PL5OQconq8g

૩) #સંવિધાન સભામાં ૧૭ ડિસેમ્બર ૧૯૪૬નું ભાષણ, બાબાસાહેબના ઓરીજીનલ અવાજમાં.
https://www.youtube.com/watch?v=lPsZLK540Cg

૪) સંવિધાન સભામાં અંતિમ ભાષણ, બંધારણ ઘડ્યા બાદ બાબાસાહેબે દેશના લોકોને શુ કહ્યું હતું? એ જાણો.
https://www.youtube.com/watch?v=VY-4tUrtPiY&t=367s

૫) #આંબેડકરવાદ એટલે શું?
https://www.youtube.com/watch?v=oYgz10nFTHw&t=24s

૬) #જોતિરાવ ફુલે જીવન ચરિત્ર ફિલ્મ
https://www.youtube.com/watch?v=3FhBYjGwxg8&t=107s

૭) ગૌતમ #બુદ્ધ જીવનચરિત્ર ફિલ્મ
https://www.youtube.com/watch?v=aM7bRRRUt1I

૮) માન્યવર #કાંશીરામ જીવનચારિત્ર ફિલ્મ
https://www.youtube.com/watch?v=LSEtHAiUgRY

૯) #પેરિયારને જાણો.
https://www.youtube.com/watch?v=2fXwkjEauyM&list=PLy6SPZfZuKiguMX0eEV3D_yLSb27LfDO-&index=74

૧૦) #શુદ્ર – દ રાઇઝિંગ (ફિલ્મ)
https://www.youtube.com/watch?v=AhlAilX3V0w

૧૧) મહારાજ #સયાજીરાવ #ગાયકવાડનો ટૂંકો પરિચય અને કાર્યો
https://www.youtube.com/watch?v=1g5CqGtmodY

૧૨) છત્રપતિ #શાહુજી મહારાજનો ટૂંકો પરિચય અને કાર્યો
https://www.youtube.com/watch?v=lgbxJcOb7to

૧૩) #આર્ય વિદેશી, જય #મૂળનીવાસી
https://www.youtube.com/watch?v=H5YUlz_8yLw

૧૪) #ભીમા #કોરેગાંવ યુદ્ધનો ઈતિહાસ
https://youtu.be/e_F-WjwRGg0

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

વિડિઓ મુવી જોજો અને ફોરવર્ડ પણ કરજો.

કૌશિક શરૂઆત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.