૪ ઓગષ્ટ ૨૦૧૯ – સુપર સાત સમાચાર

૧. વડોદરા, સુરત, આણંદ, અમદાવાદ જળબંબાકાર. રસ્તા ધોવાયા. લોકોના ઘરમાં પાણી ભરાયા. પ્રી મોન્સૂન પ્લાનની ખુલી પોલ. ભ્રષ્ટાચાર… ભ્રષ્ટાચાર… ભ્રષ્ટાચાર…
૨. રેલવેમાંથી 3 લાખ કર્મચારીઓ છુટા કરવામાં આવશે. હજુ વધુ એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવશે. આર્મ્સ ફેક્ટરીઓનું પ્રાઇવેટાઇઝેશન કરવાની સરકાર કરી જાહેરાત.
૩. ઓટો મોબાઈલ, હીરા ઉદ્યોગ, એમ્બ્રોઈડરી, કાપડ બજાર, વિગેરેમાં મંદી. કંપની માલિકો અને કારીગર બન્યા બેરોજગાર.
૫. ભારતની અર્થ વ્યવસ્થા ૫માં નંબર પરથી નીચે ગબળીને ૭માં નંબરે પહોંચી. યુકે અને ફ્રાન્સ ભારત કરતા આગળ.
૬. કોટક મહિન્દ્રા, રાહુલ બજાજ, આદિ ગોદરેજ સહિત ઉદ્યોગોતિઓએ કરી સરકારની આર્થિક નીતિઓની ટીકા. રાહુલ બજાજે કહું, “કોઈ ઈન્વેસ્ટમેન્ટ નથી, કોઈ ડિમાન્ડ નથી.શુ વિકાસ સ્વર્ગમાંથી ટપકશે?”
૭. RSS (સ્વદેશી જાગરણ મંચે) કહ્યું, “RBI વ્યાજદરો વધારે રાખે છે એટલે આર્થિક વિકાસદર ઓછો થઈ ગયો છે. RBI એ વ્યાજદરો ઘટાડવા જોઈએ.”
તમને એવું નથી લાગતું કે
એક રામમંદિર બનાવવાની ઘેલછા બહુ મોંઘી પડી રહી છે! એક મંદિર બનાવવાની આટલી બધી કિંમત તો કાંઈ હોતી હોય? 🤔🤔
શરૂઆત ન્યુઝ