અવનવું | શું સૌપ્રથમ ફક્ત મહિલાઓ માટે અલગથી છાત્રાલય બનાવવાનો શ્રેય બૌદ્ધોને જાય છે?

Wjatsapp
Telegram

વડનગરનો બૌદ્ધ ઈતિહાસ

સવારે કુસુમબેનનો મેસેજ આવ્યો કે આ જોવો વડનગરમાં ફરીથી બૌદ્ધ અવશેષો મળ્યા છે.

ગુજરાતના તમામ પ્રબુદ્ધ વાચકગણને જણાવતા સંકોચ થાય છે કે ડો. રાજેન્દ્ર પ્રસાદ સિંહ દ્રારા લખેલું પુસ્તક “खोएं हुए बुद्ध की खोज” નું ગુજરાતી અનુવાદ પતી ગયું હતું અને આ પુસ્તકનું વિમોચન પણ રાખવાના હતા પરંતુ લોકડાઉનની પરિસ્થિતિના કારણે એ શક્ય બની શક્યું નથી. આ પુસ્તકમાં વડનગરના બૌદ્ધ ઈતિહાસ વિષે વિશેષ માહીતી છે.

“સૌરાષ્ટ્ર-કચ્છની બૌદ્ધ ગુફાઓ” પુસ્તક ખરીદવા માટે ફોટો પર ક્લિક કરો

ડો. રાજેન્દ્ર પ્રસાદ સિંહ લખે છે કે ‘ઓસ્કર વાન હિનબુર’ અને ‘પીટર સ્કિલિંગે સોકા યુનિવર્સિટી ટોક્યોમાં આંતરરાષ્ટ્રીય સંશોધન ઈન્સ્ટિટ્યૂટ ફોર એડવાન્સ બુદ્ધોલોજી માટે લખેલ શોધ-પત્ર “એન ઈંસ્ક્રાઈબ્ડ કુષાણ બોધિસત્વ ફ્રોમ વડનગર”માં જણાવ્યુ કે ગુજરાત સ્થિત વડનગરમાં બૌદ્ધ મઠ જે બીજી સદીથી સાતમી સદીનો છે, મુળભુત રીતે એ મહીલા બૌદ્ધ ભિક્ષુણીનું આવાસ છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

જો આ નિષ્કર્ષ સાચુ સાબિત થાય છે તો માની શકાય કે ફકત મહિલાઓ માટે અલગથી છાત્રાલય બનાવવાનો શ્રેય બૌદ્ધોને જાય છે.

– ડૉ. અરવિંદ અરહંત

ફોટો સૌજન્ય : ગુજરાત સમાચાર

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *