Author: Sharuaat

તમે મારી માટે પણ એક હટ્ટોકટ્ટો સૌતો લાવી આપો.

તેની પર જ્યોતિબાએ જવાબ આપ્યો, “તમે સાવિત્રી માટે સૌતન લાવવાની વાત કરો છો તો મારી શરત એ છે કે તમે મારી માટે પણ એક હટ્ટોકટ્ટો સૌતો લાવી આપો.”

કવિતા | ચાલ છે બધી…!

પુરુષ પ્રધાન સમાજ સામે સવાલનો પર્વત ઊભી કરવાની,
જ્વાળાની જેમ આક્રોશ ફાટી નીકળશે સ્ત્રીઓમાં,
એ આક્રોશ સાથે પુરુષ પ્રધાન સમાજ તોડી,
એક સુંદર સમાજની રચના થવાની…!

ફેઈક ન્યૂઝ/પેઈડ ન્યૂઝ અને હવે ફેઈક જનમેદની !

રવિવાર, 7 માર્ચ 2021 ના રોજ વડાપ્રધાન ચૂંટણી સભા માટે કોલકતા ગયા હતા. બ્રિગેડ ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદની ઊભરાઈ હતી; તેવો ફોટો કોર્પોરેટ/ગોદી મીડિયાએ ભારત અને વિશ્વના લોકોને દેખાડ્યો અને વડાપ્રધાન આટલી મોટી જનમેદની ખેંચી શકે તેવા એક માત્ર દિવ્ય રાજપુરુષ છે તેવી સહર્ષ ઘોષણાઓ કરી ! આવી ચૂંટણી સભા ન ભૂતો ન ભવિષ્યતિ ! જનમેદનીનો ફોટો જોઈએ તો એવું જ લાગે કે રાઈના ઝીણા દાણાનો વિશાળ ઢગલો પડ્યો છે

દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય?

દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય?

શહેરી વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડ થાય ત્યારે દલિતો પ્રખર હિન્દુ લાગે છે ; પરંતુ કોઈ દલિત ઘોડી ઉપર બેસીને ‘વરઘોડો’ કાઢે કે ‘ફૂલેકું’ કાઢે તે વખતે તે હિન્દુ મટીને શૂદ્ર બની જાય છે ! આટલો દંભ અને હલકી માનસિકતા દુનિયામાં કોઈ જગ્યાએ જોવા મળતી નથી.

સવર્ણ હિંદુ સાહિત્ય | મેં પણ એકવાર એવી વાર્તા ઘસી કાઢેલી. પણ તમે આ ના કરશો.

વાર્તા લખીને ક્રાંતિ કરવા જઈ રહ્યા છે આ નવોદિત? ત્રણેક વર્ષ પહેલાં પણ આવું જ ચાલેલું કે રાજકોટ, ભાવનગર, જામનગર, પાટણ મને લાગ્યું કે આ લોકો બસના બોર્ડ કેમ વંચાવે છે?
બસ, મુશાયરા અને શિબિરો અને મોટામોટા મહાન ઍવૉર્ડધારીના લાંબાલચક ઊંઘ આપનાર ભાષણો થાય.

૧૪ એપ્રિલ માટેનું આયોજન શરૂ. રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ.

ભાવનગર શહેરમાં ત્રણ વર્ષના આયોજન ની સફળતા પછી ચોથા વર્ષે પણ આયોજન 10 એપ્રિલ થી શરૂઆત કાર્યક્રમ માટે નામ નોંધણી ચાલુ છે ઉદ્દેશ્ય:-ભાવનગર જિલ્લાના યુવકો અને યુવતીઓને ક્રાંતિકારી અને મહાપુરુષો વિશે જાગૃત કરવા રાષ્ટ્રીય...

સાલું! ફેરા ફરવાનું તો ભૂલી ગયા !

એક લગ્નમાં વરઘોડો નીકળ્યો, બધા બરાબર નાચ્યાં, જાન પરણવા ગઈ અને એ ગામમાં પણ બધા બરાબર નાચ્યાં. વાજતે ગાજતે પાછા પોતાના ગામમાં પાછા ફર્યા. અચાનક યાદ આવ્યું કે સાલું ફેરા ફરવાનું તો ભૂલી ગયા….આ

ઘટનાએ ઓન લાઇન શિક્ષણ દઈ પ્રથમ સેમની ઓફલાઇન પરીક્ષા સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી.

મંદિરમાં કોઈ ભગવાન નથી રહેતા, પૂજારીઓનું પેટ રહે છે!

પૂજારી: – સાહેબ, આ દાનપેટી તૂટી છે અને ચોરી થઈ છે.તેમાં દરરોજ 15 થી 20 હજાર રૂપિયા ભકતો દાનમાં નાખે છે. મહિનાના અંતિમ દિવસે હું તેમાંથી 5-6 લાખ રૂપિયા બહાર કાઢું છું. આજે તે મહિનાનો છેલ્લો દિવસ છે અને એ પૈસા મારા છે. જે ચોરી થયા છે.
પોલીસ: તમારા નિવેદન મુજબ ઘર તમારું નથી, પૈસા તમારા નથી અને તમે પૈસા લો છો.
તમે આજ સુધી પૈસા ચોરી રહ્યા હતા. બીજા કોઈએ તે પૈસા લીધા તો શું થયું?

આ હિંદુ છે. અસલ હિંદુ.

એકલો મોદી જવાબદાર નથી. સવર્ણ હિંદુઓ પણ એટલા જ જવાબદાર છે. આ સવર્ણ હિંદુઓ નથી ઇચ્છતા કે મોદી જાય. એમની સૌથી ઊંચા બની રહેવાની ભાવના, અન્યોની નીચા સમજવાની ભાવના, શોષણ કરવાની ભાવના જ આપણા દેશની બરબાદી માટે જવાબદાર છે.
અને આ ભાવના, બીજે ક્યાંયથી નહિ પણ હિંદુ ધર્મ ગ્રંથોમાંથી આવે છે. આખા ફસાદની જડ હિંદુ ધર્મ ગ્રંથો જ છે. વાંચો, સમજો અને એને ખતમ કરવા પ્રયત્ન કરો. નહિ તો મોદી જેવા કેટલાય આવશે, RSS જેવા કેટલાય આવશે, BJP જેવી કેટલીય પાર્ટીઓ આવશે પણ આ દેશની બહુમત પ્રજાનું શોષણ નહિ અટકે.

બીજેપી – આરએસએસના લીધે લોકો દેશ છોડી રહ્યા છે

બીજેપી – આરએસએસના લીધે લોકો દેશ છોડી રહ્યા છે

બીજેપી – આરએસએસના લીધે લોકો દેશ છોડી રહ્યા છે. દેશભક્તિને કારણે ભારતીયો ભારતમાં રહે છે એમ માનવું ભ્રમ છે! આજે GSTVમાં ચર્ચા દરમ્યાન જણાવેલા મુખ્ય મુદ્દા:(૧) દેશમાં નાગરિકોની સ્વતંત્રતા પર કાપ આવી રહ્યો છે...