ભારતીય દલિત પેંથરે પુસ્તક વિમોચન કરી, ડૉ રમેશચંદ્ર પરમાર અને નારણભાઇ વોરાજીનો પરિનિર્વાણ દિવસ ઉજવ્યો

Wjatsapp
Telegram

15 સપ્ટેમ્બર એ ડૉ રમેશચંદ્ર પરમાર સાહેબ અને નારણભાઈ વોરા સાહેબ નો પરિનિર્વાણ દિવસ હોવાથી ગઇકાલે તારીખ 13/09/2020 ના દિવસે તેમની શ્રદ્ધાંજલિ સભા અને ખાસ કરીને ડૉ બાબાસાહેબ આંબેડકરે એ લિખિત અને ડૉ રમેશચંદ્ર પરમાર સાહેબે અનુવાદ કરેલ પુસ્તલ ભારતમાં જાતિઓનું વિમોચન રાખવામાં આવ્યુ.

ભારતીય દલિત પેંથર મહામંત્રી – રાહુલ પરમાર

આસોડિયા સોસાયટી મેઘાણીનગર રાખવામાં આવ્યું હતું. તેમા ભારતીય દલિત પેંથરના ગુજરાત પ્રદેશના પ્રમુખ ચિરાગ રાજવંશ,મહામંત્રી રાહુલ પરમાર, કૌશિક શરૂવાત, ડો અરવિંદ માડર્ન, સશીભાઈ, જયંતીભાઈ પંચાલ, હસમુખભાઈ ચૌહાણ, બળવંતભાઈ વાણીયા, હિતેન્દ્રભાઈ ડોડીયા, ભીખાભાઇ અમીન, વગેરે મહાનુભાવો દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું.

પ્રમુખ – ચિરાગભાઈ રાજવંશ
Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

સભાનું સફળ સંચાલન કીર્તિભાઈ પરમાર એ કર્યું અને આભાર વિધિ ચિરાગભાઈ મહેરિયા કરી સાથે નવા વોર્ડ ના હોદેદારો ની પણ નિમણુંક કરવામાં આવી.

કાર્યકર્તાઓને નિમણુકપત્રો આપવામાં આવ્યા.

અને કૌશલ આસોડિયા,હરેશ પરમાર, કૃણાલ સોલંકી, કૃણાલ રાજ,અશોક સોલંકી નરેન્દ્રભાઈ પરમાર અને મોટી સંખ્યામાં પેંથરના કાર્યકરો ઉપસ્તી રહ્યા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *