BSP ની સમીક્ષા બેઠક યોજાઈ, નવા હોદ્દેદારોની નિમણુંક કરાઈ

પ્રેસ નોટ, 15/03/2020
બહુજન સમાજ પાર્ટી , અમદાવાદ જિલ્લા આયોજિત માન્યવર કાંશીરામ સાહેબ જન્મ જયંતી સમારોહને સમીક્ષા બેઠકસ્થળ: કાપડિયા હોલ, સારંગપુર, અમદાવાદમાન્યવર કાશીરામ સાહેબ ની જન્મ જયંતી સમારોહ તથા બહુજન સમાજ પાર્ટી ના હોદ્દેદારો અને કાર્યકર્તા ઓ માટે સમીક્ષા બેઠક યોજાઇ.
જેમાં ગુજરાત બસપા પ્રદેશ પ્રમુખ માન્ય. એડ. અશોકભાઈ ચાવડા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમ ના અતિથિ વિશેષમાં,
મા. કે.ડી. પરમાર ( મંત્રી ગુજરાત પ્રદેશ બસપા),
મા.જશવંતભાઈ મૈત્રય ( ઝોન ઇન્ચાર્જ, અમદાવાદ),
મા. પ્રદીપભાઈ પરમાર ( ઝોન ઇન્ચાર્જ, અમદાવાદ),
તથા મા. બળદેવ ભાઈ પરમાર (પૂર્વ લોકસભા ઇન્ચાર્જ),
મા. એડ. કમલેશ ચૌહાણ (પશ્ચિમ લોકસભા ઇન્ચાર્જ) ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમ ની અધ્યક્ષતામાં,
ગુણવંત એમ રાઠોડ ( પ્રમુખ અમદાવાદ જિલ્લા બસપા),
મા. પિયુષભાઈ જાદુગર,
મા.પી.એલ. રાઠોડ (બામસેફ બી1),
મા. દેવુબેન સોલંકી (મહામંત્રી અમદાવાદ),
મા. મધુબેન કોરડીયા,
મા. મધુમતીબેન,
મા. નેહલ બેન
તથા અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમમાં માન્યવાર કાંશીરામ સાહેબની જન્મજયંતી ઉજવણીના ભાગ રૂપે પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યા તથા નવા હોદ્દેદારો ની જાહેરાત કરવામાં આવી.

મા. અરુણ પટેલ ને અમદાવાદ શહેર પ્રમુખ તરીકે વરણી કરાઈ.
મા. શૈલેષ મકવાણાને ચાંદખેડા વોર્ડ પ્રમુખ તરીકે નિમણુક કરાઈ.
તથા મા. વિજય જાદવ ની ગુજરાત બસપા IT cell state કન્વીનર તરીકે નિમણૂક કરાઈ.