Category: અંધશ્રદ્ધા

poetry bhuva and bhagat

કવિતા | લ્યા ભગત, સમાજના ભૂવાઓ

નીતનવી માતા તારા કોઠે આવે.. પરદે રાખીને, સધી સિકોતર જોડે હરભરૂ વાતો કરે.. તું….. એક જ વેણમા તું વિરોધીઓને લોહીના કોગળા કરાવે.. પણ, જે રીતે.. રાજકીય ભુવાના કોઠે.. કદી મદી આવે છે આંબેડકર.. ને...

મંદિરમાં કોઈ ભગવાન નથી રહેતા, પૂજારીઓનું પેટ રહે છે!

પૂજારી: – સાહેબ, આ દાનપેટી તૂટી છે અને ચોરી થઈ છે.તેમાં દરરોજ 15 થી 20 હજાર રૂપિયા ભકતો દાનમાં નાખે છે. મહિનાના અંતિમ દિવસે હું તેમાંથી 5-6 લાખ રૂપિયા બહાર કાઢું છું. આજે તે મહિનાનો છેલ્લો દિવસ છે અને એ પૈસા મારા છે. જે ચોરી થયા છે.
પોલીસ: તમારા નિવેદન મુજબ ઘર તમારું નથી, પૈસા તમારા નથી અને તમે પૈસા લો છો.
તમે આજ સુધી પૈસા ચોરી રહ્યા હતા. બીજા કોઈએ તે પૈસા લીધા તો શું થયું?

નેતાઓ, રાજકારણ એ જે તે પ્રજાનો અરીસો છે.

એક કહેવત છે, ”જેવો રાજા, તેવી પ્રજા.” પણ આ રાજાશાહીના સમયની કહેવત છે. આજે લોકશાહીમાં કહેવત છે, ”જેવી પ્રજા, તેવો શાસક.”
ચૂંટણીના મુદ્દાઓ પરથી પ્રજાની માનસિકતા અને પ્રાથમિકતા આપણને ખ્યાલ આવે છે. રખે કોઈ એવું માને કે નેતાઓ ખરાબ છે, એટલે બિનજરૂરી મુદ્દાઓ ઉભા કરે છે. નેતા એ જે તે પ્રજાના પ્રતિનિધિઓ છે. પ્રજાની જરૂરિયાત, માનસિકતા, ધર્મ, જાતિ, સભાનતા, અંધશ્રદ્ધા, વિગેરે બાબતોનો અરીસો છે

પ્રાથના વાસ્તવિકતાને બદલી શકતી નથી.

પ્રાર્થના : એક એવી ક્રિયા છે જેનાથી તમે પ્રફુલ્લિત અને આશાવાદી બની તનાવને થોડા સમય માટે દૂર કરી શકો છો. કારણ કે પ્રાર્થના મન સાથે જોડાયેલ બાબત છે. પ્રાર્થના એ એક પ્રકારની માનસિક કસરત...

ગુજરાત પોલીસ | સોશિઅલ મીડિયામાં સત્ય લખવા બદલ કૌશિક પરમાર(શરૂઆત) વિરુદ્ધ આ 7મી અરજી, 2જી નોટિસ

કૌશિક પરમાર કે જેઓ સોશિઅલ મીડિયામાં હિન્દૂ ધર્મના નામે ચાલતા પાખંડ, ઢોંગ, ધતિંગ અને ધાર્મિક પુસ્તકોમાં સાવ કચરો કહેવાય તેવા લખાણો લોકો સમક્ષ ઉજાગર કરે છે તેમના વિરુદ્ધ આ 7મી અરજી થઈ છે. અમદાવાદ...

કોરોના તર્ક | શું આ દુનિયામાં ખરેખર ભગવાન છે!?

ભગવાન કોરોનાની દવા શોધી ન આપે તો વાંધો નહિ, પણ આ મુસીબતમાં સહારો આપે એવી ભક્તોને આશા છે. કેમ કે હવે એમનીય ધીરજ ખૂટી છે અને એ પૂછી રહ્યા છે કે, ભગવાન ક્યાં છે ? ભગવાન છે ખરો ?

કોળી પુત્ર ગૌતમ બુદ્ધના જીવન વિશે સંક્ષિપ્ત માહિતી

બુદ્ધનો જન્મ કોળી માતા મહામાયાની કુખે નેપાળના લુમ્બીનીમા થયો હતો. કોળીઓના સવજાતિ બધું કપિલવસ્તુ શાકયરાજા શુધોધન સાથે રાણી મહામાયાના લગ્ન થયા હતા.

બહજુન | પ્રખર આંબેડકરી સંત જયદેવ બાપા પરિનિર્વાણ પામ્યા

જયદેવબાપાના નામે ઓળખાતા સંત શિરોમણી સમાજ સુધારક જયદેવબાપા હાલ આફ્રિકાના પ્રવાસે ધમ્મ પ્રચાર અર્થે ગયા હતા. આફ્રિકાના નૈરોબી શહેરમાં રહેતાં મૂળ પોરબંદરના વતની શૈલેશભાઈ દત્તાણીના ઘરે ગઈકાલે બુદ્ધ પૂર્ણિમાના દિવસ જયદેવબાપાએ દેહત્યાગ કર્યો હતો.

samudra manthan

કથાઓને વૈજ્ઞાનિક અભિગમથી જોતાં મને એક સવાલ થાય છે કે આ દેવો હતા કે રાજકારણમાં હોય એવા નેતા-મંત્રીઓ ?

જ્યારે મારા અભ્યાસમાં એમ આવ્યું કે આપણી પૃથ્વી ઉપર સમુદ્ર આવેલ છે. ત્યારે મને સવાલ થયેલ કે વરાહ ભગવાને આપણી પૃથ્વીને બીજા કયા સમુદ્રમાંથી બહાર કાઢી હશે? કેમ કે સમુદ્ર તો પૃથ્વી ઉપર આવેલ...

બહુજન નેતા | લલઈસિંહ યાદવ – ઉત્તર ભારતના પેરિયાર

લલઈસિંહ યાદવ – ઉત્તર ભારતના પેરિયાર બલિદાન ન સિંહ કા હોતે સૂના, બકરે બલી વેદી પે લાયે ગયે. વિષધારી કો દૂધ પિલાયા ગયા, કેંચુએ કટિયા મેં ફંસાયે ગયે. ન કાટે ટેઢે પાદપ ગયે, સિધોન...