Category: યુવા દર્શન

તમે સુધારાવાદી છો ? તો તમારા રોલ મોડલ જ્યોતિરાવ ફૂલે હોવા જોઈએ.

ક્રાંતિકારી હોવું એ ખુબ જ સન્માનીય છે, પણ તેવા વિચારનું સ્વીકારવું પણ આવકાર્ય હોય જ. જયારે કોઈ ક્રાંતિકારી- સુધારાવાદી વિચાર અપનાવીએ અને તેનો અમલ કરવાનો આવે ત્યારે સમજાય છે કે એ કાર્ય ખરેખર સામા...

લોકડાઉન | મ્હારી છોરી છોરોં સે કમ હૈ કે?

આજે ૧૫ વર્ષની જ્યોતિ દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. એક દીકરીએ એની જવાબદારી અને પિતા પ્રત્યેની મમતાને સન્માનીય સ્થાને પહોંચાડી છે. જ્યોતિએ નક્કી કર્યું ૫૦૦ રૂપિયામાં ખરીદેલી સાયકલ લઈને ઘરે પહોંચી જવું, પિતાએ તો ચોખ્ખી ના પાડી દીધી હતી, “આ કંઈ ૫ કિલોમીટર જેટલું અંતર નથી, ૧૨૦૦ કિલોમીટર છે, એમ સાયકલ લઈને ના જવાય”

માસિક કેમ આવે છે?

માસિક કેમ આવે છે? એક સંતશિરોમણી શ્રી ને ધિક્કારતા પહેલા મારા તરફથી એમને ખુબ ખુબ આભાર જેમણે માસિકમાં હોય એવી સ્ત્રીના હાથની રોટલી ખાય એ નર્કમાં જાય, અને આવી સ્ત્રી રસોઈ બનાવે તો આવતા...

ક્રાંતિકારી : લલઈ સિંહ યાદવ (ઉત્તરભારતના પેરિયાર)

૧ સપ્ટેમ્બર ૧૯૧૧ -મૃત્યુ ૭ ફેબ્રુઆરી ૧૯૯૩. જયારે આખા સમાજના ઉત્થાન માટેની વિચારણા થઇ રહી હોય ત્યારે કોઈ એક દ્રષ્ટિકોણથી વિચારીને આખા સમાજ સમૂહને એક જ તરફની લડાઈ કે જાગૃતિ બાબતે ચિંતિત બનાવવાની જગ્યાએ,...

બહુજન સાહિત્ય અનુવાદ સેમિનાર

બહુજન સાહિત્ય અનુવાદ સેમિનાર બહુજન સાહિત્ય અનુવાદ સેમિનાર માં વિદ્વાન વક્તાઓ ઉપરાંત હાજર રહેલ સાહિત્ય રસિકોએ પ્રોગ્રામને સફળતાની ટોચે બેસાડીદીધો એમ કહીયે તો અસ્થાને નહિ કહેવાય.જેટલા કસાયેલા,ઘડાયેલા,મુરબ્બીઓ વક્તા તરીકે શોભાયમાન હતા. એટલા જ કસાવા,ઘડાવા,અને...

શીતળા સાતમ

શીતળા એક ભયાનક રોગ

શીતળા એક ભયાનક રોગ શીતળા ના રોગ વિષે માહિતી જોઈએ એ પહેલા. હું જણાવી દઉં કે હું છેલ્લા ૧૦ વર્ષથી કોઈ શીતળા સાતમે ઠંડુ ખાવાની પ્રથા પાડતો નથી. અને આ શીતળા સાતમે પણ હું...

Pankaj Dhameliya

પંકજભાઈ ધામેલીયા (સંન્યાસી)

પંકજભાઈ ધામેલીયા (સંન્યાસી)નો જન્મ સગાપરા ગામ, તાલુકો પાલીતાણા, જીલ્લો ભાવનગરમાં થયો હતો. માતા-પિતા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. પરિવારમાં કુલ ૨ છોકરા, ૨ છોકરીઓ, એમ કુલ ચાર ભાઈ-બહેનો છે. પ્રાથમિક શિક્ષણ સગાપરા સરકારી શાળામાંથી...

Chandrikaben Solanki

યુવા દર્શન – ચંદ્રિકાબેન સોલંકી

આશાબહેનોની આશા… ચંદ્રિકાબેન સોલંકી કોન્ટ્રેક્ટ અને ફીક્ષ પગાર સંઘર્ષ સમિતિ મહિલા પ્રમુખ ૭૦૧૬૦૩૨૩૪૪ ચંદ્રિકાબેન આણંદ જીલ્લાના આંકલાવના વતની છે પણ વર્ષોથી નડિયાદ રહે છે. માતા શિક્ષિકા અને પિતા રીટાયર બેંક ઓફિસર છે. એક દીકરી...

J K Patel

યુવા દર્શન – જગતતાત – જે કે પટેલ

http://www.jagattat.org/ ૮૧૫૪૯૪૯૪૯૧ શ્રી જે. કે. પટેલ, સુરેન્દ્રનગરના મેંથાણ ગામમાં રહે છે. એમનું નામ જગદીશ છે. પિતાનું નામ કાનજીભાઈ અને માતાનું નામ કાંતાબેન છે. બંને ૪ ચોપડી ભણેલા છે. માતા-પિતા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે....

Gopal Italiya

યુવા દર્શન – ગોપાલ ઈટાલીયા “સાહેબ”

ગોપાલ ઈટાલીયા સામાજિક કાર્યકર્તા, સભ્ય PAAS ૯૦૩૩૧૪૫૨૧૫ ગોપાલ ઈટાલીયા ગામ ટીંડી, જીલ્લો ભાવનગરના વતની છે. માતા-પિતા, ગોપાલની નાની ઉંમરે જ સમજુતીથી છુટા થઇ ગયા હતા. માતાએ બાળકોને ખેતી કરીને પાલન-પોષણ કર્યું. બાળકોએ પણ ખેતીમાં...