Category: Apartheid

પ્રકરણ-૭ | હિંદુ ધર્મ ગ્રંથોમાં કચરો લખ્યો છે

તો આજના યુવાનોને અને ખાસ કરીને મહિલાઓને સવાલ થવો સ્વાભાવિક છે કે, આજે તો એવું બધું ઘણું ઓછું થઈ ગયું છે અથવા રહ્યું જ નથી, એ કોના પ્રતાપે? તો જવાબ છે “હિંદુ કોડ બિલ”ના પ્રતાપે કે જે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને જવાહરલાલ નહેરુના સંયુક્ત પ્રયાસોથી શક્ય બન્યું.

ચાણક્ય | શુદ્ર ગણાતા મોટાભાગના OBCએ કયા પ્રકારના વ્યવસાયો કરવા જોઈએ?

શૂદ્રોના વ્યવસાય ભૂલથી પણ જો બ્રાહ્મણ કરે તો તેને સાચો બ્રાહ્મણ કહેવામાં આવતો નથી. ચાણક્યનું સમસ્ત શિક્ષણ જે-તે સમયના ધર્મગ્રંથોને આધારે થયેલ હતું માટે તેમની વિચારસરણી પણ એવી હોય તે સ્વાભાવિક છે.

મને શ્વાસ લેવા દો

બ્રધર જ્યોર્જ ફલોઇડ,તારા મોત પર અશ્રુભિની અંજલિ અર્પુ છું. હું શ્વેત નથી કે નથી અશ્વેત. હું એક ભારતીય શુદ્ર છું. તારી જેમ ચામડીનો રંગ મને જુદો નથી પાડતો. છતાંય અનવોન્ટેડ છું મારા દેશમાં. મને...

Hindu Dharm Grantho ma kachro lakhyo chhe

શરૂઆત-૧ | હિંદુ ધર્મગ્રંથોમાં કચરો લખ્યો છે

હિંદુઓ પોતાની સામાજિક વ્યવસ્થાને પવિત્ર માને છે. જાતિપ્રથાને પવિત્ર ઈશ્વરીય વિધાન માને છે. એટલા માટે જ જાતિપ્રથા સાથે જોડાયેલી પવિત્રતા અને ઈશ્વરીય વિધાનની ભાવના ખતમ કરવી જરૂરી છે. મારું અંતિમ અવલોકન એ છે કે, તમારે શાસ્ત્રો અને વેદોની પ્રમાણિકતાનું નામો નિશાન મિટાવવું પડશે

ભારત દેશને ‘સોને કી ચીડિયા’ બનાવવા માટે આટલું તો કરવું જ પડે

ખરી હકીકતે તો કોઈપણ રાષ્ટ્રનો અસલી વિકાસ તો તેમાં રહેતા લોકો વચ્ચેના પરસ્પરના પ્રેમ , સ્નેહ, બંધુતા, ન્યાય અને સમાનતાની ભાવનાથી મૂર્ત થતો હોય છે.

વિશ્વગુરુ | અમેરિકા ભારતથી આગળ હોવાનું કારણ શું છે?

સવર્ણોએ જ કેમ દરેક ક્ષેત્રની લીડરશીપ કરવી છે.
ભાઈ સાહેબ નેતા જ કેમ બનવું છે તમારે?
દરી પાથરો,ચોપાનિયા-પત્રિકા વહેચો, ભીડ એકઠી કરીને મંચ બનાવવામાં મદદ કરો, કુરબાની આપો અને નેતા કોઈ વંચિતો પછાતો મુસલમાનને બનવા દો. દરેક જગ્યાએ તમે માઈક છીનવીને મંચ પર કબજો કરી લો છો.

ધર્મ નથી હોતો, પોતાના વિશેષાધિકાર કે શ્રેષ્ઠતા બચાવવાની હોડ હોય છે

પોતાના પર જ અત્યાચાર કરેલા ઐતિહાસિક અત્યાચારીઓના ખોળે બેસેલા દલિતો, સ્ત્રીઓ, પછાતોને આ ખાસ લાગુ પડે.

રંગભેદ | “હું શ્વાસ નથી લઈ શકતો.” અમેરિકામાં રંગભેદની ઘટના સામે આવી

આ એક એવી ઘટના કે જેણે આખા અમેરિકાને હચમચાવી દીધું છે. આ ઘટના દર્શાવે છે કે આપણે હજી માનવતાના પાઠ ભણતા-ભણતા સદીઓ લાગી જશે