Category: Atrocity

“જય ભીમ” જેવો વકીલ જોઈએ છે? તો આ વાંચો.

બધાને “જય ભીમ” જેવો વકીલ જોઈએ છે પણ “જય ભીમ” ના પીડિતો જેવી ફાઈટ નથી આપવી, કૃતજ્ઞતા નથી બતાવવી. હું એવાં કેટલાંય કેસો જાણું છું જ્યાં પીડિતોને વળતર મળ્યું હોય, સમાધાન કર્યું હોય તે...

હાથરસ ગેંગરેપ કેસમાં સવર્ણ હિંદુઓની ભૂમિકા બાબતે ચોંકાવનારા તથ્યો

🔴🔴 *હાથરસ મામલે સવર્ણ હિન્દૂઓની ભૂમિકા સમજો.*૧) 4 આરોપી છોકરા સવર્ણ હિન્દૂ૨) લાશ સળગાવી પુરાવાનો નાશ કરનાર પોલીસ સવર્ણ હિન્દૂ૩) DM સવર્ણ હિન્દુ૪) કલેકટર સવર્ણ હિન્દૂ૫) ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી સવર્ણ હિન્દુ હવે, આગળ જુઓ,૬) 4...

દલિતો પર થતાં દેશવ્યાપી અત્યાચારો અટકાવવા સુપ્રીમ કોર્ટને એક વકીલની સીધી રજુઆત

પ્રતિ શ્રી,ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા,દિલ્હી. ભારતીય બંધારણ , આઈ.પી.સી., એટ્રોસિટી એક્ટ, સી.આર.પી.સી.ની જોગવાઇઓનો ભંગ/ઉલ્લંઘન/અવમાનના કરતુ શાસન અને પ્રશાસન ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા બાબત। ભારતનુ બંધારણ એ ભારત દેશનું ચાલક બળ છે અને લોકશાહીના ચાર...

એટ્રોસિટી એકટ પર વધુ એક હુમલો. જોગવાઈ વિરુદ્ધ રાહત/સહાય સરકારને પાછી ચૂકવવા એક પછી એક આદેશ કરે છે

એટ્રોસીટી એકટ ના ગુનામાં કોર્ટ ફરીયાદી કે ભોગ બનનાર પાસેથી સરકારે સહાય/રાહત પેટે ચુકવેલ રકમ પરત વસુલવાનો હુકમ કરી શકે ખરી ? કોર્ટને હકુમત અને સતા ખરી ? એક ઉકેલ માંગતા કોયડાની કાનૂની, નિખાલસ...

એટ્રોસિટી એકટ | કોલેજીયમ જજોએ કર્યો આર્ટિકલ 375, 141, એટ્રોસિટી કલમ 20 અને CRPC 4, 5નો ભંગ. ચોતરફ વિરોધ

ગઈકાલ તારીખ 27 ઓગસ્ટના રોજ ગુજરાતે હાઈ કોર્ટે એક્ટ્રોસિટી એકટની જોગવાઈઓ વિરુદ્ધ જઈને ચુકાદો આપતા જણાવ્યું કે, જામીનપાત્ર ગુનામાં જામીન મળી શકશે. મતલબ, 3 વર્ષ કે તેથી ઓછી સજાપાત્ર ગુનામાં આરોપીને જામીન મળી શકશે....

Ad DGP ને નોટિસ |એટ્રોસિટી એકટમાં ગંભીર બેદરકારી બદલ અધિક પોલીસ મહાનિદેશક કે કે ઓઝાને વાલજી પટેલે ફટકારી નોટિસ

Legal Notice                                    Date-23/07/2020                 .                                              Most Urgent/Time Limit   પ્રતિ,  ...

કાયદાની હત્યા | IPS કે કે ઓઝા કરી રહ્યા છે, એટ્રોસિટી એકટની હત્યા

કાયદાની હત્યા | કે કે ઓઝા (IPS) કરી રહ્યા છે એટ્રોસિટી એકટની હત્યા એસસી એસટી એકટ 1995નો નિયમ 8(8) શુ કહે છે? “જે કેસોમાં પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીએ નિયમ (5)ના પેટાનિયમ(3) અન્વયે પોલીસ સ્ટેશને...

જાતિવાદ | કોરોન્ટાઈન સેન્ટરમાં દલિતના હાથે બનેલું જમવાનો કર્યો ઈન્કાર

આવી કોરોના જેવી મહામારીમાં હજુય લોકો જાતિવાદ કરવાનું છોડતા નથી, આના પરથી જ સમજી શકાય છે કે ભારતમાં જાતિવાદનું ઝેર કેટલું અસર કરી ગયું છે. સમગ્ર ભારતમાં જાતિવાદ વ્યાપ્ત છે. અહીં વિચારવા જેવી બાબત એ છે કે આવી જાતિવાદી પ્રજાનું દેશના વિકાસમાં શુ યોગદાન હશે જે આવી મહામારીમાં પણ માણસ બનીને વિચારતા નથી?

પાલિતાણાની યુવતીએ આત્મહત્યા કર્યાના એક મહિના બાદ આજે સ્યુસાઇડ નોટ મળી આવી

એક મહિના પહેલાં ભાવનગરના પાલીતાણાની એક યુવતીએ પેટ્રોલ છાંટી દાઝીને આત્મહત્યા કરી હતી. જેના માટેના કોઈ ચોક્કસ કારણો મળતા નહોતા અને પરિવારને પણ કોઈના પર શંકા હતી નહિ. ત્યારે આશરે એક મહિના બાદ આજે અચાનક જ ઘરમાંથી યુવતીએ બુકનાં છ પાનાં લખેલી સ્યુસાઈડ નોટ આજે મળી આવી છે. જેને લઈને ફરીથી સમગ્ર મામલો ગરમાયો છે.

બાકી બરડા ફાટી જાય ને ચામડા ઉતેડાય ત્યારે કોઈ દેવ કે ઈશ્વર વારે આવતો નથી

એટ્રોસિટીના કાયદાનો દુરુપયોગ થાય છે એવું કહેનારા જે જુઠાણા ચલાવે છે એની પાછળનું કારણ બીજું કઈ નથી પરંતુ જે સદીઓથી શોષિત પીડિત સમાજ છે તેના પર જુલમ ગુજારવો એ પોતાની શાન સમજનારને આ કાયદો આવ્યાથી ચડ્ડીઓ પલળીને પીળી થઇ જતી હતી. સામે પક્ષે શોષિત સમાજને આવા ગુંડા-મવાલી-જાતિવાદી કીડાઓથી રક્ષણ મળતું હતું. એટ્રોસિટી કાયદાને લૂલો કરવા પાછળ હલકટ ઈરાદાઓ ભળેલા છે.