Category: Gautam Buddha

રાજનીતિ | વિશ્વમાં સૌપ્રથમ લોકતાંત્રિક વ્યવસ્થા બુદ્ધના સમયમાં સ્થપાઈ હતી | -ડૉ. અરવિંદ અરહંત

વર્તમાન પરિસ્થિતિમાં લોકતાંત્રિક રાજકીય વ્યવસ્થાને લગતા તથાગત ગૌતમ બુદ્ધના વિચારો જાણવા જરુરી છે. બુદ્ધે કહ્યુ કે દરેક મનુષ્ય જન્મથી સહજ નિઃસ્વાર્થ છે અને નિઃસ્વાર્થ મનુષ્યની પ્રકૃતિ છે. બુદ્ધ શાકય જનજાતિ(Tribe)માં જન્મ્યા. બુદ્ધે ‘સંઘ’ શબ્દ જનજાતિ(Tribe) સમુહ પાસેથી ગ્રહણ કર્યો, જનજાતિ(Tribes) સમુહ પોતાની રાજકીય વ્યવસ્થાને ‘સંઘ’ કહેતા. ભારતીય રાજ વ્યવસ્થા જનજાતીય લોકશાહી અથવા જનજાતીય પ્રજાસત્તાકમાંથી પસાર થઈને ગણસંઘમાં પ્રવેશ કરે છે જેના નાયકને ‘ગણપતિ’ કહેવાતો, જે તાકતવર જનજાતીય નાયક હતા.

“બુદ્ધ એ વિષ્ણુનો અવતાર નથી” એવું પાંચ શંકરાચાર્યો સાથે એગ્રીમેન્ટ થયેલ છે. વાંચો વિગતે…

સત્યનારાયણ ગોયેન્કા સ્પષ્ટ કહે છે કે બુદ્ધને વિષ્ણુના અવતાર કહેવા અયોગ્ય છે કારણ કે સત્યનારાયણ ગોયેન્કાએ જયારે વિષ્ણુ પુરાણ વાંચ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે વિષ્ણુ પુરાણ અને બુદ્ધના વિચારોમાં જમીન-આસમાનનો ભેદ છે.

કોળી પુત્ર ગૌતમ બુદ્ધના જીવન વિશે સંક્ષિપ્ત માહિતી

બુદ્ધનો જન્મ કોળી માતા મહામાયાની કુખે નેપાળના લુમ્બીનીમા થયો હતો. કોળીઓના સવજાતિ બધું કપિલવસ્તુ શાકયરાજા શુધોધન સાથે રાણી મહામાયાના લગ્ન થયા હતા.

બૌદ્ધ | બુદ્ધ કોના વિરોધી હતા?

બધા સમાજમાં સમસ્યાઓ હોય છે પરંતુ બ્રાહ્મણવાદથી અલગ છે. બ્રાહ્મણવાદ દ્વારા પ્રચારિત અસમાનતાનો સિદ્ધાંત ધર્મ ઉપર આધારિત છે.

બૌદ્ધ | ભારતમાં નાલંદા સિવાય બીજે ક્યાં ક્યાં બૌદ્ધ યુનિવર્સીટીઓ આવેલી હતી?

પ્રાચીન ભારતમાં બૌદ્ધ ધર્મમાં પણ શિક્ષણ અતી મહત્વનું હતું તે બૌદ્ધ સંપ્રદાયની પ્રાચીન ભારતમાં એક-બે નહિ પણ ૬-૬ વિશ્વ વિદ્યાલયો હતી

બૌદ્ધ | ગુજરાતના બૌદ્ધ સમયમાં વૉટર મેનેજમેન્ટ કેવું હતું?

વરસાદના સંગ્રહિત પાણીમાં પોરા ક્યારેય પડતા નથી.” વિશ્વાસ ન હોય તો પ્રયોગ માટે એકાદ બોટલ વરસાદનું પાણી ભરી જોજો.