Category: bahujan

… તો આવા બુકસ્ટોરવાળાઓને શરૂઆતના પુસ્તકો વેચવામાં નહિ આવે

“ચોરી કરીશ નહિ.” ભગવાન ગૌતમ બુદ્ધના પંચશીલમાંથી બીજું શીલ આ છે.તમને ચોરી કરવાની આદત હોય,ચોરોને સ્પોર્ટ કરવાની આદત હોય,ચોરીનો માલ ખરીદવાની આદત હોય,ચોરીને પ્રત્સાહન આપવાની આદત હોય, અને, પછી પોતાનું નામ,દુકાનનું નામ,ઘરનું નામ,બાળકોના નામ,આગળ...

“જય ભીમ” જેવો વકીલ જોઈએ છે? તો આ વાંચો.

બધાને “જય ભીમ” જેવો વકીલ જોઈએ છે પણ “જય ભીમ” ના પીડિતો જેવી ફાઈટ નથી આપવી, કૃતજ્ઞતા નથી બતાવવી. હું એવાં કેટલાંય કેસો જાણું છું જ્યાં પીડિતોને વળતર મળ્યું હોય, સમાધાન કર્યું હોય તે...

એકતા | વિચારધારા એક તો સંગઠનો અલગ અલગ કેમ?

👊 (અહીં, અનુસૂચિત જાતિ એ ઉદાહરણ સ્વરૂપે છે, બાકી ભારતની દરેક જાતિને લાગુ પડે છે.) ઘણીવાર લોકો આ પૂછતાં હોય છે અને તેમાંય ખાસ તો યુવાનો આ પૂછતાં હોય છે કે આપણી વિચારધારા એક...

બહુજન શિક્ષણ | ખુરશીમાં બેઠા બેઠા ભાષણ કોણ કરી શકે?

ખુરશી મફતમાં ના મળે.
ખુરશી ચાપલુસી કરવાથી ના મળે.
ખુરશી કોઈની દિવસ રાત ખોદણી કરવાથી ના મળે.
ખુરશી “કાગનો વાઘ” બનાવવાથી પણ ના મળે.
ખુરશી ભાજપ અને કોંગ્રેસને દિવસ-રાત ગાળો દેવાથી પણ ના મળે.
ખુરશી પોતાની પ્રજાના દિલમાં જગ્યા બનાવીને મળે.

ભીમ જયંતિ | ૧૪ એપ્રિલની ઉજવણી માટે કેવી કેવી તૈયારીઓ કરવામાં આવે છે?

આપણા ભારત દેશમાં લોકપ્રિય નેતાઓ, પ્રતિભાઓની જન્મદિવસની ઉજવણી થાય છે. જેમાં મોટેભાગે સરકાર તરફથી જાહેર રજા ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે.આ બધી ઉજવણી ફક્ત એક દિવસ પૂરતી સીમિત હોય છે. બીજા દિવસથી બધું...

માન્યવર કાંશીરામ વિશે માત્ર 5 મિનિટમાં જાણો

માન્યવર કાંશીરામસાહેબ .
બાબા સાહેબ આંબેડકર નું એક જ પુસ્તક વાંચીને સમગ્ર જીવન બહુજન સમાજને શાસક બનાવવા માટે અપૅણ કરી દેનાર મહાન નેતા નો જન્મ દિવસ નિમિત્તે જીવન પરિચય….
જન્મ: ગુરુવાર ૧૫ મી માર્ચ ,૧૯૩૪.
જન્મસ્થળ:: રોપર પંજાબ.
માતા: બીસન કૌર.
પિતા: સરદાર હરિસિંહ.

૧૪ એપ્રિલ ૨૦૨૧ | આંબેડકરવાદીઓને જાહેર આમંત્રણ

આઓ આપણે સૌ બાબાસાહેબના અનુયાયીઓ ભેગા મળીને બાબાસાહેબ વિષે એક સરસ પુસ્તક તૈયાર કરીએ.

જે વિષયો પર લેખકો તૈયાર થયા છે તેમના નામો જે તે વિષય સામે લખેલ છે એટલે તે સિવાયના જ વિષયો પસંદ કરવાના રહેશે.

દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય?

દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય?

શહેરી વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડ થાય ત્યારે દલિતો પ્રખર હિન્દુ લાગે છે ; પરંતુ કોઈ દલિત ઘોડી ઉપર બેસીને ‘વરઘોડો’ કાઢે કે ‘ફૂલેકું’ કાઢે તે વખતે તે હિન્દુ મટીને શૂદ્ર બની જાય છે ! આટલો દંભ અને હલકી માનસિકતા દુનિયામાં કોઈ જગ્યાએ જોવા મળતી નથી.

૧૪ એપ્રિલ માટેનું આયોજન શરૂ. રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ.

ભાવનગર શહેરમાં ત્રણ વર્ષના આયોજન ની સફળતા પછી ચોથા વર્ષે પણ આયોજન 10 એપ્રિલ થી શરૂઆત કાર્યક્રમ માટે નામ નોંધણી ચાલુ છે ઉદ્દેશ્ય:-ભાવનગર જિલ્લાના યુવકો અને યુવતીઓને ક્રાંતિકારી અને મહાપુરુષો વિશે જાગૃત કરવા રાષ્ટ્રીય...