Category: Books

… તો આવા બુકસ્ટોરવાળાઓને શરૂઆતના પુસ્તકો વેચવામાં નહિ આવે

“ચોરી કરીશ નહિ.” ભગવાન ગૌતમ બુદ્ધના પંચશીલમાંથી બીજું શીલ આ છે.તમને ચોરી કરવાની આદત હોય,ચોરોને સ્પોર્ટ કરવાની આદત હોય,ચોરીનો માલ ખરીદવાની આદત હોય,ચોરીને પ્રત્સાહન આપવાની આદત હોય, અને, પછી પોતાનું નામ,દુકાનનું નામ,ઘરનું નામ,બાળકોના નામ,આગળ...

ramesh savani 4 books

રમેશ સવાણીજીએ શરૂઆત બુક સ્ટોરની મુલાકાત લીધી. જાણો શું કહ્યું પુસ્તકો વિશે…

પુસ્તકો-વિચારો જ દુનિયા બદલી શકે ! ‘શરુઆત પબ્લિકેશન’નો પાયો નાખનાર કૌશિક પરમાર [સંપર્ક : +91 81411 91311] સાથે 12 ઓગષ્ટ 2021ના રોજ, બે કલાક ગાળી. વૈચારિક રીતે કૌશિક બહુ મજબૂત છે. તેમની પુસ્તકોની શોપ;...

પુસ્તક વિમોચન | ડૉ. બાબાસાહેબની આત્મકથા

તારીખ 19 જુલાઈ 2020 ના રોજ વેજલપુર ખાતે “ડૉ. બાબાસાહેબની આત્મકથા” પુસ્તકનું વિમોચન સમારંભ યોજવામાં આવ્યો.

પુસ્તક પુનઃમુદ્રણ | આમ આદમીના આગેવાન ડૉ. બાબાસાહેબ આંબેડકર

આમ આદમી ના આગેવાન ડૉ.બાબા સાહેબ આંબેડકર લેખક. ડૉ.રમેશચંદ્ર પરમાર સાહેબ પ્રકાશકના બે બોલ ભારત દેશ અનેક વિભૂતિઓની જન્મભૂમિ અને કર્મભૂમિ છે.દરેક વિભૂતિઓ પોતાના અલગ-અલગ કાર્યક્ષેત્રે પ્રમાણે પોતાના કાર્ય કરે છે અને અલગ અલગ...

પુસ્તક વિમોચન | અનુસૂચિ 5-6 અને પેસા એકટ

કોરોનાને લીધે આપણે જાહેર કાર્યક્રમ કરીને પુસ્તક વિમોચન કરી શકીએ તેમ નથી. જેથી, આદરણીય સંજય પરમારના હસ્તે, ફક્ત બે મિત્રોની હાજરીમાં, “અનુસૂચિ 5-6 અને PESA એકટ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. સંજય પરમાર, ના વકીલ...

બૂક રીવ્યુ | બંધારણના એકમાત્ર ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડરકર

બંધારણના ઘડવૈયાઓ કોણ ?? બંધારણ ઘડવામાં ઘણા લોકોનો ફાળો છે છતાં ઘણા લોકો માથે લઈને ફરે છે!! એવા મેણા સાંભળ્યા એટલે આ પુસ્તક મંગાવ્યું વાંચ્યું ને સત્યની સાથે આધારભૂત પુરાવા રજૂ કરતાં લેખ લખી...

પ્રકરણ-૭ | હિંદુ ધર્મ ગ્રંથોમાં કચરો લખ્યો છે

તો આજના યુવાનોને અને ખાસ કરીને મહિલાઓને સવાલ થવો સ્વાભાવિક છે કે, આજે તો એવું બધું ઘણું ઓછું થઈ ગયું છે અથવા રહ્યું જ નથી, એ કોના પ્રતાપે? તો જવાબ છે “હિંદુ કોડ બિલ”ના પ્રતાપે કે જે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને જવાહરલાલ નહેરુના સંયુક્ત પ્રયાસોથી શક્ય બન્યું.

બૂક રિવ્યૂ | Ambedkar’s Preamble : ફક્ત બંધારણના આમુખને સમજવા માટે આ પુસ્તક સર્વોત્તમ બની રહેશે

સંવિધાન સભામાં ડો. આંબેડકર આમુખનું પ્રારૂપ તૈયાર કરતા સમયે કહે છે કે હું માનવ ગરિમા (Dignity) ને રાષ્ટ્રની એકતા(Unity & Integrity) થી આગળ સ્થાન આપીશ કારણ કે જયા સુધી વ્યકિતની માનવ ગરીમા નહી જાળવી શકાય ત્યા સુધી રાષ્ટ્રની એકતા ટકી શકે નહી. સંવિધાનના આમુખમાં બંધુત્વને પરિભાષિત કરતા સમયની ચર્ચા દરમ્યાન ડો. આંબેડકર આ વાત કહે છે કે, જ્યાં સુધી રાષ્ટ્રના લોકોની માનવ ગરિમા નહી જાળવી શકીએ ત્યા સુધી રાષ્ટ્રના લોકો વચ્ચે બંધુત્વની ભાવના પેદા નહી થાય.

પ્રકરણ-૧ | હિંદુ ધર્મગ્રંથોમાં કચરો લખ્યો છે

સ્ત્રીઓ સાથે ખુલ્લેઆમ જાહેરમાં સંભોગ કરવામાં આર્યોને કોઈપણ પ્રકારનો સંકોચ થતો નહોતો. ઋષિઓ એક ધાર્મિક ક્રિયા કરતા જેને તેઓ ‘વામદેવ્યાવ્રત’ એવું નામ આપતા. આ અનુષ્ઠાન યજ્ઞભૂમિ પર કરવામાં આવતું.

જાગો હિન્દૂ જાગો, શું તમારામાં હિન્દુત્વની સચ્ચાઈ છે?

મહારાજા રણજીતસિંહ અને સ્વામી દયાનન્દ સરસ્વતીના ભોજનમાં ઝેર કોના કહેવાથી આપવામાં આવ્યું હતું? સતગુરુ રૈદાસની વાણી કોણે સળગાવી અને તેમની હત્યા કોણે કરી? છત્રપતિ શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં હરામજાદાએ વગર ન્હાયે ડાબા પગનાં અંગૂઠાથી કરેલો? પેશ્વા બાજીરાવ કોણ હતો, જેના ડરથી સુંદર મહિલાઓ ઝેર ખાઈને આત્મહત્યા કરી લેતી હતી?