Category: Disaster

કોરોના દર્દીઓની આંખોની રોશની જવાની બીમારીનું જમ્મુ-કાશ્મીર કનેક્શન

આપણ બધાને અને ખાસ કરીને કટ્ટર હિંદુઓને તો યાદ જ હશે કે જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ કેવી ચાલાકી, સ્થાનિક પ્રજાનો મત લીધા વગર અને ભરપૂર સત્તાના દમનથી હટાવવામાં આવ્યો. લગભગ એક વર્ષ સુધી...

ટેકનોલોજી બનાવે માણસને ત્યારે બધું ખોવાઈ જશે

દુનિયા લાઇક્સ, કોમેન્ટ અને વ્યૂમાં ખોવાઈ જશેએવો પણ સમય આવશે ફરી બધુ બદલાઈ જશે સ્માર્ટફોન નહી હોય તો પણ મિત્રોના લોકેશન મળી જશેમોબાઈલ હાથમાં હશે તો પણ કેટલા ફ્રેન્ડ્સ ખોવાઈ જશે ફેસબુકના ફ્રેન્ડ્સ રૂબરૂ...

કોરોના કરી રહ્યો છે સબંધો ઉપર પણ સંક્રમણ

વાત કરું એક ફેમિલીની. બે પુરુષો; બાપ-બેટો અને ત્રણ મહિલાઓ; દીકરી, પત્ની,અને દાદી. કોરોના સંક્રમણ બાબતે આ ફેમિલીને ચિંતા હતી કે એમની દીકરી કે જેને ડાયાબિટીસની બીમારીછે, એ ક્યાંક કોરોના પોઝિટિવની ઝાળમાં ના સપડાય. દિવસ રાત એની સાથે રહેતા ૭૫ વર્ષના અસક્ત દાદીની પણ ચિંતા ખરીજ.

લોકડાઉન | મ્હારી છોરી છોરોં સે કમ હૈ કે?

આજે ૧૫ વર્ષની જ્યોતિ દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. એક દીકરીએ એની જવાબદારી અને પિતા પ્રત્યેની મમતાને સન્માનીય સ્થાને પહોંચાડી છે. જ્યોતિએ નક્કી કર્યું ૫૦૦ રૂપિયામાં ખરીદેલી સાયકલ લઈને ઘરે પહોંચી જવું, પિતાએ તો ચોખ્ખી ના પાડી દીધી હતી, “આ કંઈ ૫ કિલોમીટર જેટલું અંતર નથી, ૧૨૦૦ કિલોમીટર છે, એમ સાયકલ લઈને ના જવાય”

કોરોના | વાવ સરહદી વિસ્તારના એક જ પરિવારના આ પાંચ કોરોના વૉરીયર્સને સલામ છે!

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના જોરડીયાળી ગામના એક જ પરિવારના પાંચ કોરોના વોરિયર્સ સરહદી વિસ્તારનુ ગૌરવ બન્યા. છેલ્લા બે મહીનાથી કુટુબથી દુર રહી ફોનમા ખબર અંતર પુછી રાષ્ટ્રસેવા-દેશ માટે પોતાના જાનનુ જોખમ ખેડીને ખૂબ મુશ્કેલીઓ વેઠીને પણ ઉમદા કાર્ય કરી રહયા છે.

કોરોના તર્ક | શું આ દુનિયામાં ખરેખર ભગવાન છે!?

ભગવાન કોરોનાની દવા શોધી ન આપે તો વાંધો નહિ, પણ આ મુસીબતમાં સહારો આપે એવી ભક્તોને આશા છે. કેમ કે હવે એમનીય ધીરજ ખૂટી છે અને એ પૂછી રહ્યા છે કે, ભગવાન ક્યાં છે ? ભગવાન છે ખરો ?

કોરોના | ગુજરાતના એસ.ટી.ના કર્મચારીઓ અત્યારે કોરોના વોરિયર બનીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. જાણો કેવી રીતે…

ગુજરાતના નાગરિકોને અપીલ છે કે ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓ અને ખાસ એસ.ટી ડ્રાયવર મિત્રોને સન્માન આપીએ..

કોરોના |અદ્ભૂત, દેશોની વચ્ચે કોઈ જ સીમા ના રહી

દેશોની વચ્ચે કોઈ સીમા ના રહી. યુદ્ધનો શંખ ફૂંકાવાનો બંધ થઈ ગયો. અમીર ગરીબ વચ્ચે નો ભેદ દૂર થઈ ગયો.

FIR | गुजरातमें नफरत का वायरस फैलाने वाले 1388 लोग अबतक गिरफ्तार हो चुके हैं। पढ़िए विस्तार से…

पुलिसने एक नफरत फैलाने वाले वायरस को PASA में बंद कर दिया है क्योंकि इसका पुराना रिकॉर्ड था कि उसने मेहसाणा में दंगा भड़काने की कोशिश की थी।