Category: Economy

ખેડૂતબીલ | બે મિનિટનું મૌન કે જેઓ કોંગ્રેસને ખેડૂતબીલ વિરોધી સમજે છે. સત્ય જાણો

ભાજપ-કોંગ્રેસના ઢંઢેરા અને ખેતી અંગેના ત્રણ વટહુકમો પ્રો. હેમન્તકુમાર શાહ અત્યારે ખેતી અંગેના તા. 05-06-2020ના જે ત્રણ વટહુકમો મોદી સરકારે બહાર પાડ્યા છે તેના વિષે ભારે ઊહાપોહ થઈ રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના...

અનુસૂચિત જાતિ, જન-જાતિમાં આત્મનિર્ભરતા કેટલે અને ક્યારે?

હમણા જ ગલવાન ઘાટીમા ભારત ચીન વચ્ચે ઘર્ષણનું નાનું છમકલું થયું જેમાં ભારતના ૨૦ જવાનો શહીદ  થયા ભારત વિરુદ્ધ ચાલાકી ચીનની આ કપટી નીતિ ના જવાબમાં આખા ભારત દેશમા ઠેર ઠેર ચીની વસ્તુ ઓનો...

કોરોના | લેબર વેલ્ફેર ઓફિસર અને સરકાર ક્યાં છે?

દરેક રાજ્યમાં લેબર ડીપાર્ટમેન્ટ હોય છે; લેબર વેલ્ફેર ઓફિસર હોય છે. કોઈ સરકારે તેમની પાસેથી કામ લીધું હોય તેવું જાણવા મળેલ નથી. આ લેબર વેલ્ફેર ઓફિસર શ્રમિકોના કલ્યાણ માટે કામ કરતા નથી; પરંતુ ઇન્ડસ્ટ્રિઝના માલિકો પાસેથી મુખ્યત્વે હપ્તા લેવાનું કામ કરે છે. પોલીસ મોટેભાગે વિક્ટિમને મદદ કરતી નથી તેમ લેબર વેલ્ફેર ઓફિસર પણ શ્રમિકોને મદદ કરતા નથી. ‘પોલીસ સેવા’ ‘શ્રમિક કલ્યાણ’ વગેરે નામ ઊંચા; પણ નામથી વિપરિત કામ. ભોલી સૂરત દિલ કે ખોટે; નામ બડે ઔર દર્શન છોટે !

સોશિઅલ મીડિયા | અંધભક્તોને લપડાક, ટીકટોકને પાછું મળ્યું 4.4 રેટિંગ

હાયપર-નેશનાલિસ્ટ એટલે કે મૂર્ખાઓએ ટીકટોક એપને નબળા રેટિંગ આપવાની એક ઝુંબેશ શરૂ કરેલ! જો કે એના મૂળમાં આક્રમક રાષ્ટ્રવાદ કરતા કોઈક અભદ્ર યુટ્યુબરનો વીડિયો જવાબદાર હતો જેણે આ ઝુંબેશને પલિતો ચાંપેલ. પાકિસ્તાન આપણાં ટામેટાનો બહિષ્કાર કરે અને આપણે ચાઈનીઝ માલનો, બન્ને એક સરખી જ વાત છે.

ક્યાં અમેરિકા ને ક્યાં ભારત!! શું આવી રીતે વિશ્વગુરૂ બનશે ભારત?

અમેરિકામાં સરકારી હોસ્પિટલો છે નહિ. પણ કોઈ હોસ્પિટલ ક્યારેય એવું ના કહે કે એડવાન્સ પૈસા ભરો. તમારી જોડે ઈન્સ્યોરન્સ હોય કે ના હોય એમની સારવાર કરવાની ફરજ છે. સાજા થયા પછી તમારા ઘેર બીલ મોકલ્યા કરે. તમે ઓછી આવકના પુરાવા રજુ કરો એટલે એ બધા બીલ ચેરિટીમાં જતાં રહે.

ભારતમાં મજૂરોના મસિહા કોણ ?

મનુ રચિત ચાતુર્વર્ણ વ્યવસ્થામાંથી જન્મેલ જાતિ વ્યવસ્થાના કારણે ભારતના મનુષ્યોમાં જન્મ આધારીત ઊંચનીંચ રહેલી છે. જેના કારણે અમુક વર્ગની ગુલામી નો જન્મ થયો અને ગુલામીમાંથી દાસ/મજુર બન્યો તેની સાથે જાતિગત અસમાનતાની સાથે આર્થિક અસમાનતાનો...

રિલાયન્સ અને ફેસબૂક: મુકેશ અંબાણીની ગપ્પાંબાજી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ૯.૯૯ ટકા શેર રૂ. ૪૩,૫૭૪ કરોડમાં ફેસબૂકને વેચવા માટે જે સોદો થયો તે ભારતની આર્થિક ગુલામી તરફનું વધુ એક કદમ છે. આ સંદર્ભમાં કેટલાક મુદ્દા: (૧) આ સોદા અંગે મુકેશ અંબાણીએ...