Category: Humanity

પ્રાથના વાસ્તવિકતાને બદલી શકતી નથી.

પ્રાર્થના : એક એવી ક્રિયા છે જેનાથી તમે પ્રફુલ્લિત અને આશાવાદી બની તનાવને થોડા સમય માટે દૂર કરી શકો છો. કારણ કે પ્રાર્થના મન સાથે જોડાયેલ બાબત છે. પ્રાર્થના એ એક પ્રકારની માનસિક કસરત...

મને શ્વાસ લેવા દો

બ્રધર જ્યોર્જ ફલોઇડ,તારા મોત પર અશ્રુભિની અંજલિ અર્પુ છું. હું શ્વેત નથી કે નથી અશ્વેત. હું એક ભારતીય શુદ્ર છું. તારી જેમ ચામડીનો રંગ મને જુદો નથી પાડતો. છતાંય અનવોન્ટેડ છું મારા દેશમાં. મને...

ભારત દેશને ‘સોને કી ચીડિયા’ બનાવવા માટે આટલું તો કરવું જ પડે

ખરી હકીકતે તો કોઈપણ રાષ્ટ્રનો અસલી વિકાસ તો તેમાં રહેતા લોકો વચ્ચેના પરસ્પરના પ્રેમ , સ્નેહ, બંધુતા, ન્યાય અને સમાનતાની ભાવનાથી મૂર્ત થતો હોય છે.

જાતિવાદ | કોરોન્ટાઈન સેન્ટરમાં દલિતના હાથે બનેલું જમવાનો કર્યો ઈન્કાર

આવી કોરોના જેવી મહામારીમાં હજુય લોકો જાતિવાદ કરવાનું છોડતા નથી, આના પરથી જ સમજી શકાય છે કે ભારતમાં જાતિવાદનું ઝેર કેટલું અસર કરી ગયું છે. સમગ્ર ભારતમાં જાતિવાદ વ્યાપ્ત છે. અહીં વિચારવા જેવી બાબત એ છે કે આવી જાતિવાદી પ્રજાનું દેશના વિકાસમાં શુ યોગદાન હશે જે આવી મહામારીમાં પણ માણસ બનીને વિચારતા નથી?

રંગભેદ | “હું શ્વાસ નથી લઈ શકતો.” અમેરિકામાં રંગભેદની ઘટના સામે આવી

આ એક એવી ઘટના કે જેણે આખા અમેરિકાને હચમચાવી દીધું છે. આ ઘટના દર્શાવે છે કે આપણે હજી માનવતાના પાઠ ભણતા-ભણતા સદીઓ લાગી જશે

ઈદ મુબારક | જાણો મુસ્તકીમ મેમણે આ ઈદ પર શું દુઆ માંગી…

મજૂરોના પગના તળિયા પર પડેલા છાલા, રોડ પર ચાલતા મજબૂર-લાચાર આ લોકો, એમની દુખી કરવાવાળી વ્યથાઓ-પીડાઓ આ બધું જોઈ વ્યથિત થઇ જવાય છે. ભૂખથી ટળવળતા બાળકો, મરી રહેલા લોકો…આ બધું જોઈ જાણીને કેવી રીતે તહેવાર કે ખુશીઓ વહેંચી શકાય !!? સરસ રસ્તો એ છે કે આવા ગરીબ, મઝલૂમ, જરુરિયાતમંદ લોકોની મદદ કરી, ખાવાપીવાનું પુરુ પાડી ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવે.

કોરોના સ્પેશ્યલ | ભલે વાયરસની બીકથી માસ્ક પહેર્યું પણ એ ડાકુથી ઉતરતી કક્ષાનો માણસ છે

પોતે વાયરસ થી સંક્રમિત ન થઈ જાય એ ડરથી તેના મોઢા પર માસ્ક છે. ખરેખર તો માસ્ક એ ઘણા વર્ષો પહેલાં પહેરી ચૂક્યો છે. માસ્ક આજકાલનો રૂપાળો શબ્દ છે. વાસ્તવમાં માસ્ક એટલે બુકાની. ચેહરો ઓળખાઈ ન જાય, ચેહરા પરના ભાવો પકડાઈ ન જાય, પાપ કર્યું હોય અથવા પાપ કરવાનું હોય ત્યારે અથવા સ્વકેન્દ્રી સ્વભાવના હોવાના કારણે ડીલ સાચવનાર માણસમાં ઝાઝી સુંવાળપ એકઠી થઈ ગઈ હોય ત્યારે લોકો બુકાની બાંધી લે છે.

કોરોના તર્ક | શું આ દુનિયામાં ખરેખર ભગવાન છે!?

ભગવાન કોરોનાની દવા શોધી ન આપે તો વાંધો નહિ, પણ આ મુસીબતમાં સહારો આપે એવી ભક્તોને આશા છે. કેમ કે હવે એમનીય ધીરજ ખૂટી છે અને એ પૂછી રહ્યા છે કે, ભગવાન ક્યાં છે ? ભગવાન છે ખરો ?

કોરોના | ગુજરાતના એસ.ટી.ના કર્મચારીઓ અત્યારે કોરોના વોરિયર બનીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. જાણો કેવી રીતે…

ગુજરાતના નાગરિકોને અપીલ છે કે ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓ અને ખાસ એસ.ટી ડ્રાયવર મિત્રોને સન્માન આપીએ..

ચાલો! “આત્મનિર્ભરતા” ની શરૂઆત અહીંથી કરીએ

ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનતા તો દાયકાઓ લાગી શકે પણ વ્યક્તિગત આત્મનિર્ભરતા તો મેળવવી શક્ય છે. સરકાર માત્ર કાયદો બનાવી કે હયાત કાયદામાં ફેરફાર કરી કે પછી અધ્યાદેશ લાવીને પણ આવું કરી શકે.