Category: Literature

… તો આવા બુકસ્ટોરવાળાઓને શરૂઆતના પુસ્તકો વેચવામાં નહિ આવે

“ચોરી કરીશ નહિ.” ભગવાન ગૌતમ બુદ્ધના પંચશીલમાંથી બીજું શીલ આ છે.તમને ચોરી કરવાની આદત હોય,ચોરોને સ્પોર્ટ કરવાની આદત હોય,ચોરીનો માલ ખરીદવાની આદત હોય,ચોરીને પ્રત્સાહન આપવાની આદત હોય, અને, પછી પોતાનું નામ,દુકાનનું નામ,ઘરનું નામ,બાળકોના નામ,આગળ...

poetry bhuva and bhagat

કવિતા | લ્યા ભગત, સમાજના ભૂવાઓ

નીતનવી માતા તારા કોઠે આવે.. પરદે રાખીને, સધી સિકોતર જોડે હરભરૂ વાતો કરે.. તું….. એક જ વેણમા તું વિરોધીઓને લોહીના કોગળા કરાવે.. પણ, જે રીતે.. રાજકીય ભુવાના કોઠે.. કદી મદી આવે છે આંબેડકર.. ને...

પુસ્તક વિમોચન | ડૉ. બાબાસાહેબની આત્મકથા

તારીખ 19 જુલાઈ 2020 ના રોજ વેજલપુર ખાતે “ડૉ. બાબાસાહેબની આત્મકથા” પુસ્તકનું વિમોચન સમારંભ યોજવામાં આવ્યો.

રિવ્યૂ | પ્રજાની પીડાઓને વાચા આપે એવું સાહિત્ય કેટલું ?

સાહિત્ય માત્ર મનોરંજનનો જ વિષય નથી પરન્તુ જીવનની કઠોર વાસ્તવિકતાઓ અને સમસ્યાઓના ઉકેલ આલેખતો એક પ્રકાર છે.

ખોટી કહેવત | “ગામ હોય ત્યાં ઢેડવાડો હોય” જાણો સાચી કહેવત કઈ?

જે ખોટી કહેવત છે.
તમે અમેરિકા જાવ, UK જાવ, રશિયા જાવ, ચાઈના જાવ અને તેમના ગામડા ચકાસો તો ત્યાં ગામ હોય ત્યાં અસ્પૃસ્યોની વસ્તી નથી હોતી. ગામની અંદર કોઈને અસ્પૃસ્ય જાહેર કરવામાં નથી આવતા. કોઈ જાતિગત ભેદભાવ ભારત સિવાયના દેશોમાં, હિંદુ ધર્મ સિવાયના ધર્મમાં કરવામાં નથી આવતો.
એટલે,
સાચી કહેવત એમ છે કે,
“હિંદુઓનું ગામ હોય ત્યાં ઢેડવાડો હોય”
જો હિંદુ ગામ ના હોય તો ત્યાં કોઈ કોઈને ઢેડ કહેતું નથી અને ત્યાં ઢેડવાડો હોતો નથી.

નાગાઈ | એક જ વાત, ખેરમોડે, કિર અને જ્યોતિકરે લખી છે. પણ વાંધો તો ફક્ત જ્યોતિકર જોડે જ છે.

કેટલી હલકી માનસિકતા! સાહિત્યના નામે દલિતો સાથે રમત આદરી છે અમુક અબુદ્ધિજીવી તત્વોએ. સૌથી પહેલા ચાંગદેવ ભગવાનદાસ ખેરમોડેએ ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે લખ્યું છે. આ ખેરમોડે બાબાસાહેબના અંગત મણસોમાંથી એક હતા. એટલા અંગત હતા...

“ગુજરાતી સાહિત્ય” નામના એક નાનકડા જંગલમાં મહાનાટકબાજ !

બસ થોડા જ સમયમાં તો મહાનાટકબાજ મોરેશ્વરજી તો મહાવિદ્વાન સર્જક બની ગયા. એટલું જ નહિ સભાઓમાં પોતાને સિદ્ધ કરવા ચહેરાના હાવભાવથી એવું સહજ રીતે જતાવી દેતા કે પોતે મહાજ્ઞાની છે. અને એ કળા તો નાટકબાજી કરીકરીને જ ફળી હતી ! હવે એક કાર્યક્રમમાં તો એવું બન્યું કે ‘મહાનાટકબાજ’ની ઉપાધિ આપનાર ખુદ હાથીભાઈથી પણ ઊંચા આસને બેસાડવામાં આવેલા, ત્યારે તો એમણે ભારે રમૂજ કરેલી.

બૌદ્ધ | ગુજરાત છે બુદ્ધની ભૂમિ. જાણો ક્યાં ક્યાં છે બુદ્ધના નિશાન

સાણા વાંકીયાની બૌદ્ધ ગુફાઓ પર માતાજીનો મઢ બનાવીને પુરાતાત્વીક વિભાગે બૌદ્ધ ગુફાઓના રક્ષણ માટે લગાવેલા બોર્ડમાંથી ‘બૌદ્ધ’ શબ્દને ભૂંસી નાખવામાં આવ્યો છે.

નવા લેખકો/કવિઓએ આટલી બાબતો ખાસ ધ્યાન રાખવી

સુપ્રસિદ્ધ સાહિત્યકાર બાબુ સુથારે આપેલી કેટલીક ટિપ્સ. ખાસ કરીને સોશિઅલ મીડિયામાં લખતા યુવાનો માટે. એકવાર જરૂર વાંચો.