Category: New Writers

ફેઈક ન્યૂઝ/પેઈડ ન્યૂઝ અને હવે ફેઈક જનમેદની !

રવિવાર, 7 માર્ચ 2021 ના રોજ વડાપ્રધાન ચૂંટણી સભા માટે કોલકતા ગયા હતા. બ્રિગેડ ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદની ઊભરાઈ હતી; તેવો ફોટો કોર્પોરેટ/ગોદી મીડિયાએ ભારત અને વિશ્વના લોકોને દેખાડ્યો અને વડાપ્રધાન આટલી મોટી જનમેદની ખેંચી શકે તેવા એક માત્ર દિવ્ય રાજપુરુષ છે તેવી સહર્ષ ઘોષણાઓ કરી ! આવી ચૂંટણી સભા ન ભૂતો ન ભવિષ્યતિ ! જનમેદનીનો ફોટો જોઈએ તો એવું જ લાગે કે રાઈના ઝીણા દાણાનો વિશાળ ઢગલો પડ્યો છે

તૂટેલા રોડની ફરિયાદ કરતાં લોકોને મુહતોડ જવાબ. ભક્તોનો આશાવાદ.

“ભક્તોનો આશાવાદ”– તમને સાલાઓને ખાડા જ દેખાય છે.. બે ખાડા વચ્ચેનો રોડ નથી દેખાતો? હરામખોરો…– ચમચાઓ… પાડ માનો આ સરકારનો! તમે ખાલી ખાડામા પડ્યા છો ખાઈમા નહી….– ખાડા ન હોત તો વરસાદનું બધુ પાણી...

ટેકનોલોજી બનાવે માણસને ત્યારે બધું ખોવાઈ જશે

દુનિયા લાઇક્સ, કોમેન્ટ અને વ્યૂમાં ખોવાઈ જશેએવો પણ સમય આવશે ફરી બધુ બદલાઈ જશે સ્માર્ટફોન નહી હોય તો પણ મિત્રોના લોકેશન મળી જશેમોબાઈલ હાથમાં હશે તો પણ કેટલા ફ્રેન્ડ્સ ખોવાઈ જશે ફેસબુકના ફ્રેન્ડ્સ રૂબરૂ...

રાજનીતિ | ભાજપ-કોંગ્રેસ આજીવન પ્રેમી પંખીડાં : તેરે બિના મેં કુછ નહીં

હા, ઉપરનું વાક્ય વાંચતા જ મનમાં પ્રેમીઓની છબી સામે આવી જતી હશે નહીં ? જાણે એક પ્રેમી બીજા પ્રેમી બગર રહી નથી શકતું એક બીજાના પ્રેમમાં ભાવવિભોર થઈને એક બીજાની યાદો વાગોળવા સિવાય છૂટકો...

આરક્ષણ | શું NSA ફક્ત બ્રાહ્મણો માટે આરક્ષિત છે?

NSAનું કામ આંતરિક અને બાહ્ય સુરક્ષા જોખમો વિશે વડાપ્રધાન સાથે વિચાર-વિમર્શ કરી યુદ્ધનીતિ અને સંરક્ષણ વ્યૂહરચના તૈયાર કરવાનું છે. RAW, IB, NIA જેવી સુરક્ષા એજન્સીઓ NSA ને તમામ પ્રકારની ગુપ્ત માહિતી પૂરી પાડવા માટે બંધાયેલ છે.

સામાજીક એકતા જાગૃતિ મિશનની પ્રદેશ કારોબારી સમિતિની બેઠક યોજાઈ

એક તરફ જ્યાં કેટલાક રુઢીવાદી લોકો મહિલાઓને કમજોર સમજી રહ્યા છે ત્યારે સામાજીક એકતા જાગૃતિ મિશનએ ગુજરાત પ્રદેશનું એક માત્ર એવું સંગઠન છે કે, જેમાં કારોબારી સમિતિનું સંપૂર્ણ સંચાલન અને રાજ્યવ્યાપી સંગઠનનું નેતૃત્વ સર્વ સમાજની મહિલાઓ જ કરે છે.

આત્મહત્યા | નેગેટિવ વિચારો આવે તો આટલું કરજો

સુશાંતસિંહ રાજપૂત એટલે અમારા માટે તો રીલ લાઈફનો મહેન્દ્રસિંહ ધોની અને એનું મુવી છીછોરે એટલે દુનિયાના દરેક માતાપિતા અને વિદ્યાર્થી માટે આઇડીયલ કે, “આત્મહત્યા ના કરશો” અને એ મુવીનો જ ડાયલોગ કે, આપડે સકસેસ...

ઝાહિલ અંધભક્તો કરી રહ્યા છે આર્ટિકલ-30નો વિરોધ, આર્ટિકલ 30A બંધારણમાં છે જ નહીં. જાણો સચ્ચાઈ

બસ મગજમાં ભારતીય સંવિધાન અને મુસ્લિમો વિરુદ્ધનું ઝેર ભર્યું છે એટલે અફવાઓ શેર કરી નાખે છે.
આવી અફવાઓ એજ ફેલાવે જેણે ક્યારેય પણ સંવિધાન વાંચ્યું જ નથી સંવિધાનનો વિરોધ કરવાનો મોકો મળવો જોઈએ બસ. આર્ટિકલ-30 જેવુ કઈક આવે એટલે શેર કરી નાખવાનું પછી ભલે ને આર્ટિકલ નો અ પણ ના આવડતો હોય.

સોશિઅલ મીડિયા | અંધભક્તોને લપડાક, ટીકટોકને પાછું મળ્યું 4.4 રેટિંગ

હાયપર-નેશનાલિસ્ટ એટલે કે મૂર્ખાઓએ ટીકટોક એપને નબળા રેટિંગ આપવાની એક ઝુંબેશ શરૂ કરેલ! જો કે એના મૂળમાં આક્રમક રાષ્ટ્રવાદ કરતા કોઈક અભદ્ર યુટ્યુબરનો વીડિયો જવાબદાર હતો જેણે આ ઝુંબેશને પલિતો ચાંપેલ. પાકિસ્તાન આપણાં ટામેટાનો બહિષ્કાર કરે અને આપણે ચાઈનીઝ માલનો, બન્ને એક સરખી જ વાત છે.