Category: News

શું હવે પોલીસ/SRPના જવાનો લઘુમતીઓનું રક્ષણ કરી શકશે?

SRP જૂથ-4 પાવડી ખાતે છે, તેમના જવાનોને વેલ્ફેર પ્રવૃત્તિના ભાગ રુપે થીએટરમાં લઈ જઈને મુસ્લિમો પ્રત્યે ધૃણા પ્રગટાવતી/કોંગ્રેસને ઉતારી પાડતી/JNU-જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીને બદનામ કરતી/સેક્યુલર લોકોની હાંસી ઉડાવતી એજન્ડા ફિલ્મ ‘કાશ્મીર ફઈલ’ ફિલ્મ દેખાડવામાં આવી !

અજાણ્યા નંબર પર વિડીયો કોલથી વાત કરતાં પહેલાં સાવધાન!

કેટલી વ્યવસ્થિત પદ્ધતિથી આખું એક રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. હું પોતે વકીલ તરીકે એ ભાઈની પડખે ઉભો હતો અને મેં પોતે વાત કરીને એમને બધું સમજાવ્યું તેમ છતાં જો એનો ડર હું 100% દુર ન કરી શક્યો તો પછી જે માણસ આ રીતે કોઈની આગળ ખુલી ના શકે એ લોકોની શુ હાલત થતી હશે?
આ રીતે રોજ કેટલા લોકો ખોટી રીતે લૂંટાતા હશે??

પરિચય | ડૉ.મોહન પરમાર સાહિત્યકાર

શરૂઆત સાહિત્ય સંઘ દ્વારા જેમનું સન્માન થવા જઈ રહ્યું છે, તે સાહિત્યકાર ડૉ. મોહન પરમારનો નાનકડો પરિચય ગુજરાતી સાહિત્યનું એક જાણીતું આગવી ઓળખ ઉભી કરી ચૂકેલું નામ એટલે ડો. મોહન પરમાર સાહેબ સાહિત્યમાં ઉચ્ચ...

લોકશાહીમાં મુદ્દા આધારિત લડાઈ અને વિચારધારા સાથેની લડાઈમાં શુ ફરક છે?

લોકશાહીમાં આંદોલન સર્વોચ્ચ હથિયાર છે અને આંદોલનને સફળ બનાવવા સંગઠન સૌથી મહત્વનો ભાગ ભજવે છે, સંગઠન બનાવવા એક વિચાર જરૂરી હોય છે.. વિચારોની અભિવ્યક્તિ તમને ચોક્કસ વિચારધારા તરફ લઈ જાય છે.. ખેડૂત આંદોલન સફળ...

મોદીનું ભાષણ કાયદો નથી,વટહુકમથી ૩ કૃષિ કાનૂનો રદ કરો

દેશના વડા પ્રધાનમાં વિશ્વાસ નથી. ક્યાંથી હોય, વારે વારે જૂઠું બોલનારમાં વિશ્વાસ કોણ મૂકે. મોદીના કાલના ભાષણમાં પણ કેટલાંક જુઠ્ઠાણાં તો છે જ.

૩ કૃષિ બિલ | વડાપ્રધાનના શબ્દોમાં સચ્ચાઈ નથી, કપટ છે !

સુપ્રિમકોર્ટે ગઠિત કરેલ સમિતિના સભ્ય અનિલ ઘનવતે 19 નવેમ્બર 2021ના રોજ કહ્યું છે : ’સમિતિની ભલામણો વડાપ્રધાને વાંચી પણ નથી ! કૃષિ કાનૂનો રદ કરવાનો નિર્ણય વિશુદ્ધ રુપથી રાજકીય છે, જેનો ઉદ્દેશ્ય ઉત્તરપ્રદેશ તથા પંજાબની વિધાન સભાઓમાં જીત હાંસલ કરવાનો છે !’

… તો આવા બુકસ્ટોરવાળાઓને શરૂઆતના પુસ્તકો વેચવામાં નહિ આવે

“ચોરી કરીશ નહિ.” ભગવાન ગૌતમ બુદ્ધના પંચશીલમાંથી બીજું શીલ આ છે.તમને ચોરી કરવાની આદત હોય,ચોરોને સ્પોર્ટ કરવાની આદત હોય,ચોરીનો માલ ખરીદવાની આદત હોય,ચોરીને પ્રત્સાહન આપવાની આદત હોય, અને, પછી પોતાનું નામ,દુકાનનું નામ,ઘરનું નામ,બાળકોના નામ,આગળ...

કિસાન આંદોલને એ સાબિત કર્યું છે કે સરકાર ઉપર લોકતંત્ર છે !

કિસાન આંદોલનો વિજય થયો છે. આખરે એક વરસના અંતે 19 નવેમ્બર 2021ના રોજ વડાપ્રધાને ત્રણ કૃષિ કાનૂનો પરત ખેંચવાની જાહેરાત કરી છે ! સરકારના મંત્રીઓ તથા ગોદી મીડિયાએ આંદોલનકારી કિસાનોને; મવાલી/ખાલિસ્તાની/દેશદ્રોહી/હિંસાવાદી/નકલી કિસાન/અરાજકતાવાદી/આતંકવાદી/આંદોલનજીવી વગેરે શબ્દોથી...

સરદારધામના આગેવાનોમાં ખુમારી કેમ મરી ગઈ છે?

વડાપ્રધાનને માન/સન્માન આપવા સામે વાંધો નથી; પરંતુ તેમના માટે યશસ્વી/તેજસ્વી જેવા વિશેષણોનો ઉપયોગ થાય તે ચાપલૂસીની પરમ સીમા કહી શકાય. આ સત્તાપક્ષની ભક્તિનું પરિણામ છે. ભક્તિ હોય ત્યાં ખુમારી હોઈ શકે નહીં.