Category: Nirbhaya

શું સ્ત્રીઓ આટલું વાંચ્યા પછી પણ “ચાણક્ય”ને આદર્શ માનશે?

ચાણક્યના સ્ત્રી વિષયક વિચારો જાણવા જેવા છે. જે સ્ત્રીઓ ચાણક્યને આદર્શ માનતી હોય તેમણે ચાણક્યના આ વિચારો સાથે સહમત થવું જોઈએ કે નહિ? આ એક વિચારણીય બાબત છે. ચાણક્યનું સમસ્ત શિક્ષણ જે તે સમયના ધર્મગ્રંથોને આધારે થયેલ હતું; માટે તેમની વિચાર સરણી પણ એવી હોય તે સ્વાભાવિક છે.

ક્રાઈમ | ગુજરાત દલિત અત્યાચારનું મોડલ બની રહ્યું છે

આ ચારેલ ગામની મજુર ચંદ્રિકાબેનની હત્યા કોઈ યુવરાજ એકલાએ નથી કરી, ભૂતકાળમાં બળાત્કારીઓનું સમર્થ કરનારા બધા જ આ હત્યા માટે જવાબદાર છે. ગુજરાતમા આગળ પહેલાં પણ બની ગયેલા બનાવોમા આવી બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓને સમર્થનની જગ્યાએ બળાત્કારીઓને બચાવવા રેલીઓ નીકળી હોય તો આવા બળાત્કારીઓની કેમ હિમ્મત ના વધે?

95 – મોડાસા પ્રકરણ | જ્યાં સુધી તમે હિંદુ છો ત્યાં સુધી જાતિ રહેવાની

આજે ૯૫ મો દિવસ ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ શુક્રવાર મોડાસાના ક્ષત્રિય ભરવાડ સમાજે રેલી કાઢીને માફી માંગવી જોઈએ, બળાત્કારીઓને સમર્થન આપવા બદલ, જેઠા ભરવાડની આગેવાનીમાં. સાથે સાથે ખંભીસર ગામના પટેલોએ પણ એક ભજન રેલી કાઢવી...