શું હવે પોલીસ/SRPના જવાનો લઘુમતીઓનું રક્ષણ કરી શકશે?
SRP જૂથ-4 પાવડી ખાતે છે, તેમના જવાનોને વેલ્ફેર પ્રવૃત્તિના ભાગ રુપે થીએટરમાં લઈ જઈને મુસ્લિમો પ્રત્યે ધૃણા પ્રગટાવતી/કોંગ્રેસને ઉતારી પાડતી/JNU-જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીને બદનામ કરતી/સેક્યુલર લોકોની હાંસી ઉડાવતી એજન્ડા ફિલ્મ ‘કાશ્મીર ફઈલ’ ફિલ્મ દેખાડવામાં આવી !