Category: Hindu

part-4 wake up obc

ભાગ ૪ – જાગ ઓબીસી જાગ

કેન્દ્રીય શિક્ષણ સંસ્થાનોમાં ઓબીસીની 8,616 જગ્યાઓમાંથી 4,821 જગ્યાઓ સવર્ણ હિંદુ સરકાર ભરતી જ નથી.

part 1 wake up obc dharmsi dhapa manubhai chavda

ભાગ ૧ : જાગ ઓબીસી જાગ

ઓબીસી સવર્ણ હિંદુઓના રવાડે ચડવાનું બંધ કરી “જાતિ આધારિત વસ્તી ગણતરી” માંગે. સવર્ણ હિંદુ સરકારો સૌથી વધુ શોષણ દલિત, આદિવાસી નહીં પણ ઓબીસીનું કરે છે.

કોરોના દર્દીઓની આંખોની રોશની જવાની બીમારીનું જમ્મુ-કાશ્મીર કનેક્શન

આપણ બધાને અને ખાસ કરીને કટ્ટર હિંદુઓને તો યાદ જ હશે કે જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ કેવી ચાલાકી, સ્થાનિક પ્રજાનો મત લીધા વગર અને ભરપૂર સત્તાના દમનથી હટાવવામાં આવ્યો. લગભગ એક વર્ષ સુધી...

સવર્ણ મીડિયા | ગુજરાત સમાચારને કોઈ કહેજો કે, “આપણો” નહીં ફક્ત “હિંદુઓનો” જ વાંક છે.

મીડિયા જેવાં પવિત્ર વ્યવસાયમાં તમે જાતિવાદ, કોમવાદ ચલાવો અને સત્તામાં બેઠેલા તમારા સવર્ણ હિંદુ પાર્ટી, નેતાઓના તળિયા ચાટો તો વાંક તમારો, અમારો નહિ.

ગૌવિજ્ઞાન-Cow Science પરીક્ષા શામાટે?

કામધેનુ આયોગે પોતાની વેબસાઈટ ઉપર સ્ટડી મટિરિયલ મૂક્યું છે; તેમાં અંધવિશ્વાસનું સમર્થન કરવામાં આવ્યું છે ! જેમકે ‘જે લોકોએ પોતાની દિવાલો ઉપર ગાયનું છાણ લીપેલું હતું તેના ઉપર ભોપાલ ગેસ ત્રાસદીની કોઈ અસર પડી નહતી ! જ્યાં ગૌવંશને કાપવામાં આવે છે તે વિસ્તાર ભૂકંપ માટે વધુ સંવેદનશીલ હોય છે ! દેશી ગાયોના દૂધમાં સોનાના કણો હોય છે એટલે દૂધ થોડું પીળું દેખાય છે !’ કેટલાંક વિજ્ઞાનિકોએ/બુદ્ધિજીવીઓએ ટીકા કરી કે આ વિજ્ઞાન નથી, શુદ્ધ અંધવિશ્વાસ છે !

સવર્ણ હિન્દુઓનું વધુ એક ભરતી કૌભાંડ

ખુરાનાને બદલે મીશાની ભરતી. ઇન્ટરવ્યૂ પેનલ : પ્રસાદ, પુરી, સુદ્રાવલ્લી, અવસ્થી, કૌલગી, પાર્થસારથિ, રવિચંદ્રન, જાની, રે, મહેતા, થિરુપુગસવિષય નિષ્ણાત : જાની વિસારિયા   પટેલની કન્સલ્ટન્સી  પુરાવા હોવાં છતાં કાર્યવાહી કોણ નથી?  :  મિત્રા   —— હરિભાઈ દેસાઈએ પોતાની ફેસબુક વોલ પર...

પ્રકરણ ૧૦ : હિન્દુ ધર્મ ગ્રંથોમાં કચરો લખ્યો છે.

હિન્દુ તહેવારોનો બહિષ્કાર કેમ કરવો જોઈએ? હિન્દુ ધર્મ ગ્રંથોમાંથી જ જ્યારે બધા દુષણ આવતા હોય ત્યારે હિન્દુ ધર્મ ગ્રંથો આધારિત દરેક દેવી-દેવતા, પ્રથાઓ, તહેવારો, માન્યતાઓ, કર્મકાંડોનો બહિષ્કાર કર્યા વગર છૂટકો નથી. મોટાભાગના હિંદુ તહેવારો...

હાથરસ ગેંગરેપ કેસમાં સવર્ણ હિંદુઓની ભૂમિકા બાબતે ચોંકાવનારા તથ્યો

🔴🔴 *હાથરસ મામલે સવર્ણ હિન્દૂઓની ભૂમિકા સમજો.*૧) 4 આરોપી છોકરા સવર્ણ હિન્દૂ૨) લાશ સળગાવી પુરાવાનો નાશ કરનાર પોલીસ સવર્ણ હિન્દૂ૩) DM સવર્ણ હિન્દુ૪) કલેકટર સવર્ણ હિન્દૂ૫) ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી સવર્ણ હિન્દુ હવે, આગળ જુઓ,૬) 4...

દલિતો પર થતાં દેશવ્યાપી અત્યાચારો અટકાવવા સુપ્રીમ કોર્ટને એક વકીલની સીધી રજુઆત

પ્રતિ શ્રી,ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા,દિલ્હી. ભારતીય બંધારણ , આઈ.પી.સી., એટ્રોસિટી એક્ટ, સી.આર.પી.સી.ની જોગવાઇઓનો ભંગ/ઉલ્લંઘન/અવમાનના કરતુ શાસન અને પ્રશાસન ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા બાબત। ભારતનુ બંધારણ એ ભારત દેશનું ચાલક બળ છે અને લોકશાહીના ચાર...

પ્રકરણ-૯ | હિંદુ ધર્મગ્રંથોમાં કચરો લખ્યો છે

૬ સપ્ટેમ્બર ૨૦૨૦ આગળના 8 પ્રકરણ વખતે મને સોફ્ટ હિંદુઓ તરફથી ઘણી ફાલતુ દલીલો મળી. જેમ કે, અંગ્રેજોના જમાનામાં ધર્મ ગ્રંથોમાં ઉમેરાયું, અંગ્રેજોએ જાતિવાદ ફેલાવ્યો, આવું બધું તો પાછળથી લખાયું, અને આ બધામાં સૌથી...