Category: Brahmin

“કેરળ”નો જાતિવાદ કે જેને સ્વામી વિવેકાનંદે “જાતિઓનું પાગલખાનું” નો સંદર્ભ આપ્યો હતો

ભારતમાં જે જે વિસ્તારોમાં જાતિવાદ ખૂબ હતો ત્યાં ત્યાં વિધર્મી પ્રજાની સંખ્યા વધી. વિદેશી ધર્મને તે વિસ્તારોમાં પોતાના ધર્મના પ્રચાર, ધર્મ પરિવર્તન, ધર્મયુદ્ધ વગેરેમાં ખૂબ સરળતા રહી હતી. ◆ “એક નાયરથી આશા રાખવામાં આવતી...

સામાજિક | સમરસતા અને સમાનતા વચ્ચે શું તફાવત છે? વાંચો અને જાણો

જાતિનું ગૌરવ નષ્ટ કરશો તો જ જાતિવાદ ખતમ થશે અને એ માટે જાતિઓએ અંદરોઅંદર લગ્ન કરીને જાતિઓ વચ્ચેનો ભેદ ખતમ કરવો પડશે. જાતિઓ જ્યાં સુધી અસ્તિત્વમાં છે ત્યાં સુધી જાતિવાદ રહેશે. અને જાતિઓ ફક્ત આંતરજાતિય લગ્નોથી જ નષ્ટ થશે.

…અને બ્રાહ્મણોને મારે કહેવાનું છે કે તમારું કુળ અને વંશનું અભિમાન નકામું છે – સ્વામી વિવેકાનંદ | અભિગમ મૌર્ય

તમારાં શાસ્ત્રો મુજબ હવે તમારામાં જરાય બ્રાહ્મણત્વ રહ્યું નથી, કારણ કે ઘણા લાંબા કાળ સુધી તમે મ્લેચ્છ રાજાઓને તાબે રહ્યા છો. તમે પણ મુસલમાન અને મ્લેચ્છ રાજાઓના દાસ થઈને રહ્યા છો એ કારણસર આ ઘડીએ જ જઈને તુષાનલમાં પ્રવેશ કરો અને તમારાં પાપનું પ્રાયશ્ચિત કરો.