કૃષ્ણના ચરિત્ર તથા કૃષ્ણના વંશજ એવા યાદવો વિશે 10 રહસ્યમયી પ્રશ્નો

કૃષ્ણના ચરિત્રનું વસ્ત્રાહરણ કરવાની કથાઓ લખનારાઓમાં એકેય યાદવો કેમ નથી? કૃષ્ણના નામે ખુબ રૂપિયા બનાવે એવું એક મંદિરનું નામ આપો જેનું કૃષ્ણના વંશજો એવા યાદવો સંચાલન કરતા હોય! મહામાનવ કૃષ્ણ કોના પૂર્વજ છે? તો એની પૂજા અને તેના મંદિરો ઉપર કોનો કબજો હોવો જોઈએ?