અનામત | જાણો અનામત વણમાંગ્યે કેવી રીતે થોપી દેવામાં આવી હતી

1918માં સાઉથ બરો કમિટીને ભારતમાં અંગ્રેજોએ મોકલી હતી. આ કમિટી ભારતમાં બધી જાતિઓના વિધિ મંડળ (કાયદો બનાવનાર સંસ્થા)માં ભાગીદારી માટે આવી હતી. શાહુજી મહારાજના કહેવાથી પછાતોના નેતા ભાસ્કરરાવ જાધવ અને અછૂતોના નેતા ડો.બાબા સાહેબ આંબેડકરે પોતાના લોકોને આ વિધિ મંડળમાં ભાગીદારી માટે મેમોરેન્ડમ આપ્યું.1927 નવેમ્બરમાં સાયમન કમિશનની નિયુક્તિ થઈ. જેમાં 1928માં ભારતના લોકોને અધિકતમ અધિકાર આપવામાં આવ્યા.