ચોમાસું આવે તે પહેલાં ગામલોકો શું-શું તૈયારી કરતા હોય છે? વાંચો રસપ્રદ માહિતી

મોટા ભાગે ચોમાસાની આગોતરી તૈયારીઓમાં સામ્યતા હોય છે પરંતુ ક્યાંક વિસ્તાર મુજબ થોડી ભિન્નતા જોવા મળે છે. ગ્રામ્ય જીવન હંમેશા ડહાપણ ભર્યા આયોજન પૂર્વકનું હોય છે. ગામડાઓમાં બીજી ઋતુઓ કરતા ચોમાસામાં વધારે તૈયારીઓ કરવી પડે છે. ગામડાઓ માટે ચોમાસું એ ખેતીની મુખ્ય ઋતુ છે.