ચીની કંપનીઓની જેમ ભારતીય કંપનીઓમાં દેશભક્તિનો અભાવ કેમ છે?

Wjatsapp
Telegram
Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

કારણ કે માનસિકતા સડેલી છે!!

ચીનને કે જાપાનની સોફ્ટ બેન્કને ભારતની સ્ટાર્ટ અપમાં જબરજસ્ત પ્રતિભા દેખાઈ અને તેઓએ રોકાણ કર્યું ત્યારે ભારતની કંપનીઓએ કેમ સામાજિક અને દેશ પ્રત્યેની ભૂમિકા અદા કરતા યુવા પ્રતિભાઓને બિરદાવતા સ્ટાર્ટ અપમા રોકાણ ન કર્યું ? શું આજે પણ ભારતની કંપનીઓ ખુમારી સાથે ચીનને એવું કહી શકે કે તમે ભારતની સ્ટાર્ટ અપમાંથી ખસી જાવ અને રોકાણ કરવા માંગીએ છીએ . માની લો કે ચીન જ હવે ભારતને પાઠ ભણાવવા ભારતની સ્ટાર્ટ અપમાંથી રોકાણ પાછું ખેંચી લે તો ઝોમાટો , સ્વીમી , પેટીએમ , ઓયો , ઉબર અને બેઈજુ જેવી ૨૦ કંપનીઓનું શું થાય?

✍️અભિગમ મૌર્ય

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *