એટ્રોસિટી એકટ | કોલેજીયમ જજોએ કર્યો આર્ટિકલ 375, 141, એટ્રોસિટી કલમ 20 અને CRPC 4, 5નો ભંગ. ચોતરફ વિરોધ

ગઈકાલ તારીખ 27 ઓગસ્ટના રોજ ગુજરાતે હાઈ કોર્ટે એક્ટ્રોસિટી એકટની જોગવાઈઓ વિરુદ્ધ જઈને ચુકાદો આપતા જણાવ્યું કે, જામીનપાત્ર ગુનામાં જામીન મળી શકશે. મતલબ, 3 વર્ષ કે તેથી ઓછી સજાપાત્ર ગુનામાં આરોપીને જામીન મળી શકશે. જે એટ્રોસિટી એકટ સાથે સુસંગત નથી.
એટ્રોસિટી એકટમાં પીડિતને જાણ કરી, વાંધો જણાવ્યા વિના જામીન આપવી નહિ, તેવી સ્પષ્ટ જોગવાઈ છે. આ નવો ચુકાદો એટ્રોસિટીની કલમ 20 અને CRPC ની કલમ 4 અને 5 ની વિરુદ્ધમાં છે. તેમછતાં ગુજરાત હાઇકોર્ટના કોલેજીયમ પદ્ધતિથી ચૂંટાયેલ જજે આવો ચુકાદો આપ્યો છે કે 3 વર્ષ કે તેથી ઓછી સજાપાત્ર ગુનામાં પીડિતને જાણ કર્યા વગર જામીન આપી શકાશે. આમ, કોલેજીયમથી ચૂંટાયેલ જજ કાયદા પ્રમાણે ના વર્તિને, જાતે કાયદા ઘડતા થઈ ગયા છે.
આ પહેલા પણ ગુજરાત હાઈ કોર્ટના કોલેજીયમથી ચૂંટાયેલ જજોએ એકટની વિરુદ્ધમાં જઈને ઘણાબધા કેસોએ જામીન આપ્યા હતા. જેની સામે વિવિધ કર્મશીલોએ વાંધા અરજી, આવેદનપત્રો, રજૂઆતો કરતા કોલેજીયમ જજ દ્વારા જામીન આપવાના કિસ્સા ઘટ્યા હતા.
હવે,
આ નવા ચુકાદાથી કોલેજીયમ દ્વારા ચૂંટાયેલ જજ તરફથી ભારતની સંસદમાં બનેલ કાયદાને પડકાર્યો છે.
આ પહેલા ભારતની વિવિધ કોર્ટો દ્વારા એટ્રોસિટી એકટની કલમો વિરુદ્ધ ચુકાદાઓ આપ્યા છે જે દલિત-આદિવાસી સમાજના જનઆંદોલન બાદ, કેન્દ્ર સરકારે કાયદો બનાવી, જે તે ચુકાદાઓ રદ, બાતલ કર્યા હતા.
આજે ગુજરાત હાઈ કોર્ટના કોલેજીયમ દ્વારા ચૂંટાયેલ જજ દ્વારા ફરી એકવાર એટ્રોસિટી એકટને નબળો પડતો ચુકાદો આવ્યો છે. જેનો દલિત-આદિવાસી સમાજ દ્વારા ચોતરફથી નિંદા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે,
દેશ 1947માં આઝાદ થયો,
1950 માં બંધારણ અમલમાં આવ્યું,
પણ હિંદુઓમાં સમાનતા ના આવી અને દલિત-આદિવાસીઓ પર જાતિગત અત્યાચારો ચાલુ રહ્યા.
આ અત્યાચારોએ જ્યારે પછાત જાતિઓના સામુહિક નરસંહારનું રૂપ લીધું ત્યારે, આઝાદીના 42 વર્ષ બાદ, 1989 માં એટ્રોસિટી એકટ બનાવવો પડ્યો.
પણ, આ કાયદાનું પાલન તો દૂર રહ્યું, તેને નબળો પાડવા, ખૂબ જ નિંદનીય પ્રયાસો થયા છે.
દલિત સમાજે એટ્રોસિટી અંતર્ગત FIR નોંધાવવા માટે આજે પણ રેલી, ધરણા, પ્રદર્શન કરવા પડે ત્યારે કોલેજીયમ પદ્ધતિથી ચૂંટાયેલ જજ દ્વારા આવો ચુકાદો આપવો, કેટલું યોગ્ય છે?
કાયદો બનાવવા નુ કામ સંસદનુ છે અને તેના અક્ષરસહ પાલન કોટૅ એ કરાવવાનુ હોય છે પરંતુ હાલ તો હાઈકોર્ટે જ સંસદ હોય તે રીતે કાયદો અને બંઘારણ વિરુદ્ધ માં જઈને જજમેન્ટ આપે છે. બંઘારણના આર્ટિકલ 141 અને 375 નો ભંગ કરે છે. પણ, કોલેજીયમથી ચૂંટાયેલ જજો ન્યાય આપવાના બદલે, કાયદાઓ બનાવવામાં વધુ રસ દાખવી રહ્યા હોય, તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
આ પહેલા,
પીડિત પરિવાર પાસેથી રાહતની રકમ પાછી લેવાનો ચુકાદો પણ જજ દ્વારા આપવામાં આવ્યો છે. રાહત પાછી લેવાની એટ્રોસિટી એકટમાં કોઈ જોગવાઈ નથી, તેમછતાં જજો આવા ચુકાદાઓ આપી રહ્યા છે.
હાલમાં,
પ્રશાંત ભૂષણ મામલે સુપ્રીમ કોર્ટનું વલણ પણ ખૂબ જ નિંદાપાત્ર બન્યું છે. ન્યાય કરવાની જવાબદારી જેમના શિરે છે એ જ અન્યાય કરે તો કોને ફરિયાદ કરવી?
કૌશિક શરૂઆત
Ready for agitation
હવે નાલાયક નક્કી કરેલા જજો પ્રજા ને ખાસ કરી ને પછાત વર્ગ ને ગુલામ બનાવવા ના ષડયંત્ર માં આગવી ભૂમિકાઓ ભજવે છે. સમાજ ના નિવૃત્ત જજો અને અનુભવી વકીલો એ આગળ આવી આની વિરુદ્ધ માં પિટિશન દાખલ કરવી જોઈએ..
I object this decision and i support to you.
ye sub government ki hi mili juli he.feku sarkar ka hi kam he.dusre ke kandhe par eakh kar banduk chalana
We should protest against this wrong judgement violating many laws. Courts are for right interpretation of laws made by the law makers.
This is way to start constitution opposition judgement.
Yes this is not good
ગુજરાત હાઇકોર્ટ જ્યારે આવા ચુકાદા આપે છે એ એક પ્રકારનો અત્યાચાર જ છે એટલે ગણ્યાગાંઠ્યા કર્મશીલ દલિત આગેવાનો કે કાયદાવિદોએ જ નહીં પરંતુ તમામ દલિત મિત્રોએ સાથે મળીને વિરોધ દર્શાવવો જોઈએ.
Sachi vaat bahu khotu thai rahyu chhe aano virodh to have karvoj padse nahitar kaale aana karta pan kharab thai sake chhe…
Jay bheeem
Jay sanvidhaan
Bandharan ko chhe uchhad karne valo ke upar sakhat karvahi kiye jai
આવનાર પીઢીઓ ને અત્યાર થી જજ બનાવાની શરૂઆત કરો (ફક્ત ડૉક્ટર એન્જિનિયર ના બનાય).
તોજ આ પરિસ્થિતિ સુધરશે.
નવી પીઢીને વકીલાત માં એટલી ટેલેન્ટેડ બનાવો ને નાનપણ થીજ જજ/વકીલ ની ટ્રેનિંગ મળશે તો લડાશે
Sachi vaat chhe aava vichar no prasar samaj ma chokkas pane karvo padse..
Aabhar
Really if they hate on base of religion so why we shelter and stay in it I don’t know what happened with them who live in this rediculos position and face this problem everyday with argue and oppose it .Will you please change where we safe and secure with self respect . I think it’s not hard for us rather than this circumstances. Noone can against my this appropriate thought. Please sestain BABSAHEB MOVEMENT BUDDH DHAMMA
why we blame on it . we have new way for change BUDDHA DHAMMA which gives us power for empowerment and development . With regarding this religious thought rigid structure and we goes in to enlightened and improve our educational strength and knowledge . “PANCH SHIL IS REAL POWER FOR MAKE NEW FORCE OF MOVEMENT “. we take our pladge for change religious …………………..NAMO BHUDHHAY AND JAY BHIM
પાસી 2 એપ્રિલ યાદ કરાવી જોસે
જોરદાર વિરોધ થવો જોઈએ આનો.. કલમ બતાવી ને જવાબ માગવો જોઈએ
Matter should be referred to Supreme court….
Protest strongly.
Eno virodh to karvoj pade
jay Bhim bhaio , jay sanvidhan
dear kaushikbhai i heard abt u from my frd , i really happy to listean that u r one of best activist in society , first of congretulation for this work , i read ur article , i like it and thats why i m write down this msg , go ahed , join good and brevo bhim sainik in ur team ,
my sep thought is only that ,togrthar our society , come out them from the myths or Andhshraddha , our society is fully involved in mata, bhagvan and dora dhaga , bhuva etc
so i think we hve to pulle him from this kind of process and mentality what they hve from home or frds , we hve to spread the thoughts of Dr. baba saheb in our society , and in youth mind or mental state ,
i Rudra Shrimali ,gives u so many best wishes and congrets for u work , keep it up boss . JAY BHIM JAY SNVIDHAN ……..
આભાર ભાઈ. આર્ટિકલ સ્પ્રેડ કરજો. 🙏
So shocking.