કોરોના |અદ્ભૂત, દેશોની વચ્ચે કોઈ જ સીમા ના રહી

અદ્બભૂત
દેશોની વચ્ચે કોઈ સીમા ના રહી. યુદ્ધનો શંખ ફૂંકાવાનો બંધ થઈ ગયો. અમીર ગરીબ વચ્ચે નો ભેદ દૂર થઈ ગયો. સ્નેહીઓ સાથે હસ્તધૂનન કે આલિંગનનું સ્થાન મર્યાદિત આચરણએ લઈ લીધું. કલબ, સ્ટેડિયમ, પબ, મોલ, સિનેમા ઘર, હોટેલ, બાગ બગીચાની ઉપર અસ્પતાલો ની મહત્તા સ્થાપિત થઈ ગઈ.
અર્થ શાસ્ત્રની ઉપર ચિકિત્સા શાસ્ત્રસ્થાપિત થઈ ગયુ. એક સોય, થર્મોમીટર ગન અને મિસાઇલ ટેન્કથી અધિક મહત્વ પૂર્ણ થઈ ગયું. મંદિર બંધ, મસ્જિદ બંધ, ચર્ચ બંધ. ત્યારે દિલમાં વસેલ એ સાચો ઈશ્વર/અલ્લાહ/રબ/ગોડની સામે પ્રેક્ષક બનીને નત મસ્તક થઈ ગયા. ધર્મ પર અધ્યાત્મ સ્થાપિત થઈ ગયું. દુનિયાની ભીડમાં ખોવાયેલ માણસ આજે પરિવારમાં પાછો ફર્યો છે.
ફક્ત એક વાયરસના કારણે પ્રકૃતિએ મનુષ્યની પ્રવૃતિ પર વિજયની પ્રાપ્તિ કરી લીધી છે.
Nature, you’re great.