લોકશાહીમાં મુદ્દા આધારિત લડાઈ અને વિચારધારા સાથેની લડાઈમાં શુ ફરક છે?

Wjatsapp
Telegram

લોકશાહીમાં આંદોલન સર્વોચ્ચ હથિયાર છે અને આંદોલનને સફળ બનાવવા સંગઠન સૌથી મહત્વનો ભાગ ભજવે છે, સંગઠન બનાવવા એક વિચાર જરૂરી હોય છે.. વિચારોની અભિવ્યક્તિ તમને ચોક્કસ વિચારધારા તરફ લઈ જાય છે..

ખેડૂત આંદોલન સફળ રહ્યું ?

લોકશાહીમાં મુદ્દા આધારિત લડાઈ અને વિચારધારા સાથેની લડાઈમાં ફેર છે..

મુદ્દા આધારિત લડાઈ ક્ષણિક હોય છે જ્યારે વિચારધારા આધારિત લડાઈ લાંબી હોય છે જે સમાજ પરિવર્તન અને વ્યવસ્થા પરિવર્તન માટે હોય છે..

મુદ્દા આધારિત લડાઈ મુદ્દો ખતમ એટલે આંદોલન પૂર્ણ થઈ જાય છે….

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

વિચારધારા આધારિત લડાઈ ઘણીવાર દાયકાઓ સુધી અને ઘણીવાર સદીઓ સુધી લડવી પડે છે…

જીગર પરમાર

You may also like...