ગાંધીનું કબુલાતનામું

Wjatsapp
Telegram

હુ જન્મે વાણિયો….
જાત વેચી મારી..
અને જીવન પણ…
મોત પણ મોંધુ હતુ
સાવ સસ્તામા લીધુ
જે રીતે જીવન જીવ્યો….
અફસોસ માત્ર એ વાતનો કે…….
મારા બાપુપણાની લ્હાયમા,
મહાત્માપણાનો મોહ ટકાવવા…
એક સાચા રાષ્ટ્રપિતાને અન્યાય કર્યો
એક સાચા મહાત્મા ઉપર
ઉપવાસના હિંસક હથિયાર વડે
એના મર્મસ્થળ ઉપર
મરણતોલ ઘા કર્યો……
મને જીવાડવા ..
મને જીતાડવા…
એ હારી ગયો…સાવ હારી ગયો..
આજે મારા જન્મના 151મા વર્ષે
મને સમજાય છે,
હુ ખોટો હતો.
ફરી મેં હિમાલય જેવી ભુલ કરી હતી…
એ મહાત્માને દુભવવાના પાતકથી,
મને બચાવો..
હુ સ્વયંમ્
મારી કદી પણ માફ ન થઈ શકે તેવી
ભુલના રૌરવ નરકમા હું સબડી રહ્યો છુ
મે કરેલા અન્યાયપૂર્ણ
પૂનાકરારને હું આજે
રદ કરૂ છુ…
ડો. સ્વપ્નિલ મહેતા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *