365 દિવસમાં 385 વ્રત કરવા કેવી રીતે?

385 hindu vrat
Wjatsapp
Telegram

નીચેનાં ૩૮૫ પ્રકારનાં આ વ્રતોની રચના કરનારાઓ અને દેશને શિક્ષણને બદલે વ્રત તહેવારોમાં રોકી રાખનારનાં ઇરાદાઓ શું હોય શકે? તેનાં ચિંતન માટે આ વ્રતો ને વાયરલ કરો…

જો સરકાર નવરાતનાં વ્રત ઉત્સવ માટે વેકેશન પાડે તો આ તમામ વ્રતો અને ઉત્સવો ઉજવવા ન જોઇએ? આ માટે વેકેશન ન રાખવા જોઇએ.??
અહીં આપેલ વ્રતો અને ઉત્સવો માત્ર જાણકારી માટે છે, કોઇની લાગણીને ઠેસ પહોંચાડવા કે દુર્વ્યવહાર માટે નથી.
એમ થાય છે કે આટલા વ્રતો કોણે રચી લીધા હશે?
આટલી વ્રત કથાઓ અને તેનો શો ઉદેશ્ય હશે?
વળી આ વ્રત કથામાં દાન લેવાનો માત્ર એક જ જાતિ વિશેષને ધાર્મિક અબાધિત અધિકાર કોણે આપી દીધો?
કોણે આ પૌરાણિક ધાર્મિક અનામતોની વણઝાર લગાવી દીધી?
જેમાં માત્ર કોઇ એક જ સમુદાય ને જ બધા દુ:ખ, બધી જ ગરીબી હોય અને તેને જ દાન લેવાનો હક્ક (અનામત) મળે?
ખૂબ સહ્દયતાથી સરકારને સૌ તહેવારને સમાન રીતે ઉજવે તેની એક અપીલ છે.
બાકી જો દરેક વ્રતો ઉત્સવો ઉજવાય તો શિક્ષણ, રક્ષણ, આરોગ્ય નાં કામો કોણ કરશે??)

૧. સોળ સોમવારના વ્રત
૨. સાકરિયો સોમવારના વ્રત
૩. ભાખરીયો સોમવાર નું વ્રત
૪. ગાય તુલસીનું વ્રત
૫. સતી સીમંતનું વ્રત
૬. મુનિવ્રત નાગપાંચમનું વ્રત
૭. ધર્મ રાજાનું વ્રત
૮. શીતળા સાતમનું વ્રત
૯. ભાઈબીજનું વ્રત
૧૦. બોળ ચોથનું વ્રત
૧૧. એવરત-જીવરતનું વ્રત
૧૨. વટસાવિત્રીનું વ્રત
૧૩. ધરો આઠમનું વ્રત
૧૪. ગૌરીવ્રત
૧૫. મંગળાગૌરી વ્રત
૧૬. જન્માષ્ટમીનું વ્રત
૧૭. વૈભવ લક્ષ્મી વ્રત
૧૮. ફુલકાજલી વ્રત
૧૯. પુરુષોત્તમ માસનું વ્રત
૨૦. ચાંલ્લા વ્રત
૨૧. વીર પસલી નું વ્રત
૨૨. ચોખા કાજલી નું વ્રત
૨૩. સામા પાચમ નું વ્રત
૨૪. કોયલ વ્રત
૨૫. જયા પાર્વતી વ્રત
૨૬. કેવડાત્રીજ વ્રત
૨૭. ગણેશ ચોથ વ્રત
૨૮. અલૂણા વ્રત
૨૯. સૂર્યનારાયણ વ્રત
૩૦. દશામાનું વ્રત
૩૧. શ્રી સંતોષી મા નું વ્રત
૩૨. અન્નપૂર્ણા માં નું વ્રત
૩૩. જીવંતિકા વ્રત
૩૪. અનંત ચૌદશનું વ્રત
૩૫. દતાત્રેય વ્રત
૩૬. ગાયત્રી વ્રત
૩૭. સંકટહર ચોથ વ્રત
૩૮. સોમવતી અમાસ વ્રત
૩૯. સંતાન અષ્ટમીનું વ્રત
૪૦. દેવઊઠી એકાદશીનું વ્રત
૪૧. કરવા ચોથનું વ્રત
૪૨. અન્નકૂટ બેસતા વર્ષનું વ્રત
૪૩. આંબલી-પીપળી વ્રત
૪૪. દેવ દિવાળીનું વ્રત
૪૫. ચંપા છઠનું વ્રત
૪૬. દત્ત જયંતીનું વ્રત
૪૭. મૌન અમાવસ્યાનું વ્રત
૪૮. સીતા વ્રત
૪૯. જ્ઞાન રાત્રીનું વ્રત
૫૦. ધનુર્માસ
૫૧. ઉતરાયણનું વ્રત
૫૨. વસંત પંચમીનું.વ્રત
૫૩. ગોપ વ્રત
૫૪. મહાશિવરાત્રીનું વ્રત
૫૫. હુતાશની વ્રત
૫૬. રંગ પંચમીનું વ્રત
૫૭. ગુડી પડવોનું વ્રત
૫૮. દુર્ગાષ્ટમીનું વ્રત
૫૯. ભીષ્મ પંચકનું વ્રત
૬૦. જયા પંચમીનું વ્રત
૬૧. લક્ષ્મી પૂજનનું.વ્રત
૬૨. રાવણ વ્રત
૬૩. સિંદૂર ત્રીજનું વ્રત
૬૪. સૌભાગ્ય વ્રત
૬૫. પરશુરામનું વ્રત
૬૬. રંભાવ્રત
૬૭. શ્રી રાધાષ્ટમીનું વ્રત
૬૮. સરસ્વતી સપ્તમી વ્રત
૬૯. પુત્ર પ્રાપ્તિ વ્રત
૭૦. ગોપાષ્ટમીનું વ્રત
૭૧. પ્રદોષ વ્રત
૭૨. પંચરાત્રિ નું વ્રત
૭૩. વામન પૂજન વ્રત
૭૪. શિવ શયન વ્રત
૭૫. દુર્ગા વ્રત
૭૬. સિદ્ધિ વિનાયક વ્રત
૭૭. કદળી વ્રત
૭૮. અશોક વ્રત
૭૯. વરદ ચૌથ
૮૦. રથ ચોથનું વ્રત
૮૧. સુર્યસપ્તમી વ્રત
૮૨. ગંગા સપ્તમી
૮૩. સ્કંદષષ્ઠિ નું વ્રત
૮૪. અંબિકા વ્રત
૮૫. કાજળી વ્રત
૮૬. દધિ વ્રત
૮૭. શ્રવણ પૂજન
૮૮. ફળસપ્તમીનું વ્રત
૮૯. યમ દીપદાનનું વ્રત
૯૦. નાગ વ્રત
૯૧. ભૈરવ જયંતીનું વ્રત
૯૨. પિતૃ પૂજનનું વ્રત
૯૩. રામ નવમીનું વ્રત
૯૪. હનુમાન જયંતીનું વ્રત
૯૫. અખાત્રીજનું વ્રત
૯૬. નરસિંહ જયંતિનું વ્રત
૯૭. નિર્જળા એકાદશીનું વ્રત
૯૮. રથયાત્રાનું વ્રત
૯૯. ગુરુ પૂર્ણિમાનું વ્રત
૧૦૦. ગાયત્રી વ્રત
૧૦૧. બળેવનું વ્રત
૧૦૨. દિવાસાનું વ્રત
૧૦૩. પુનમનું વ્રત
૧૦૪. ચાતુર્માસનું વ્રત
૧૦૫. તલ છઠનું વ્રત
૧૦૬. અચલા સપ્તમીનું વ્રત
૧૦૭. આશા દશમીનું વ્રત
૧૦૮. પ્રપાદાનનું વ્રત
૧૦૯. ગીતા જયંતીનું વ્રત
૧૧૦. સત્યવ્રત
૧૧૧. અસ્તેય વ્રત
૧૧૨. બ્રહ્મચર્ય વ્રત
૧૧૩. અપરિગ્રહવ્રત
૧૧૪. શૌચવ્રત
૧૧૫. ધારણા-પારણામનું વ્રત
૧૧૬. નવરાત્રી નું વ્રત
૧૧૭. દશેરા વિજયાદશમીનું વ્રત
૧૧૮. શરદપૂનમનું વ્રત
૧૧૯. ધનતેરસનું વ્રત
૧૨૦. કાળી ચૌદશનું વ્રત
૧૨૧. દિવાળી નું વ્રત
૧૨૨. સિધેશ્વર મહાદેવનું વ્રત
૧૨૩. શિવ પાર્વતી વ્રત
૧૨૪. શિવ પાર્થિવ પૂજાનું વ્રત
૧૨૫. ફૂલકાજલી વ્રત
૧૨૬. ચોખા કાજલીનું વ્રત
૧૨૭. કેવડા ત્રીજ
૧૨૮. અંબા માનું વ્રત
૧૨૯. ચામુંડામા નું વ્રત
૧૩૦. રાંદલમા નું વ્રત
૧૩૧. આશાપુરામા નું વ્રત
૧૩૨. મેલડી માનું વ્રત
૧૩૩. બુટભવાની માનું વ્રત
૧૩૪. હિંગળાજ માનું વ્રત
૧૩૫. સંતોષી માં નું વ્રત
૧૩૬. વૈભવ લક્ષ્મીનું વ્રત
૧૩૭. અન્નપૂર્ણામાનું વ્રત
૧૩૮. અરુધંતી વ્રત
૧૩૯. મહાલક્ષ્મી વ્રત
૧૪૦. મંગળા ગૌરી વ્રત
૧૪૧. બૃહદગૌરી વ્રત
૧૪૨. તુલસી વિવાહ વ્રત
૧૪૩. વૈતરણી વ્રત
૧૪૪. ચંપાછઠ્ઠ વ્રત
૧૪૫. વ્યતિપાત વ્રત
૧૪૬. વીર પસલી વ્રત
૧૪૭. બોળચોથ વ્રત
૧૪૮. ગાય તુલસી વ્રત
૧૪૯. ગોત્રાટ વ્રત
૧૫૦. સામા પાચમ વ્રત (ઋષિપંચમીનું વ્રત)
૧૫૧. અનંત ચૌદશ વ્રત
૧૫૨. સિદ્ધ ગણેશ વ્રત
૧૫૩. ધરો આઠમનું વ્રત
૧૫૪. સત્યનારાયણનું વ્રત
૧૫૫. કારતક સુદ પ્રબોધિની એકાદશીનું વ્રત
૧૫૬. કારતક વદ ઉત્પતિ એકાદશીનું વ્રત
૧૫૭. માગસર સુદ મોક્ષદા એકાદશીનું વ્રત
૧૫૮. માગસર વદ સફલા એકાદશીનું વ્રત
૧૫૯. પોષ સુદ પુત્રદા એકાદશીનું વ્રત
૧૬૦. પોષ વદ ષટતિલા એકાદશીનું વ્રત
૧૬૧. મહા સુદ જયા એકાદશીનું વ્રત
૧૬૨. મહા વદ વિજયા એકાદશીનું વ્રત
૧૬૩. ફાગણસુદ આમલકી એકાદશીનું વ્રત
૧૬૪. ફાગણવદ પાપમોચિની એકાદશીનું વ્રત
૧૬૫. ચૈત્ર સુદ કામદા એકાદશીનું વ્રત
૧૬૬. ચૈત્ર વદ વિરુથિની એકાદશીનું વ્રત
૧૬૭. વૈશાખ સુદ મોહિની એકાદશીનું વ્રત
૧૬૮. વૈશાખ સુદ અપરા એકાદશીનું વ્રત
૧૬૯. જેઠ સુદ નિર્જળા એકાદશીનું વ્રત
૧૭૦. જેઠ વદ યોગિની એકાદશીનું વ્રત
૧૭૧. અષાઢ સુદ દેવશયની એકાદશી વ્રત
૧૭૨. અષાઢ વદ કામિકા એકાદશી વ્રત
૧૭૩.શ્રાવણ સુદ પુત્રદા એકાદશીનું વ્રત
૧૭૪. શ્રાવણ વદ અજા એકાદશીનું વ્રત
૧૭૫. ભાદરવા સુદ વામન એકાદશીનું વ્રત
૧૭૬.ભાદરવા વદ ઇંદિરા એકાદશીનું વ્રત
૧૭૭. આસુ સુદ પાશાંકુશા એકાદસી વ્રત
૧૭૮. અધિક સુદ યમિની એકાદશીનું વ્રત
૧૭૯. અધિકા વદ પરમા એકાદશીનું વ્રત
૧૮૦. સાંઇબાબાનું વ્રત
૧૮૧.જલારામબાપાનું વ્રત
૧૮૨. સંતરામબાપાનું વ્રત
૧૮૩. ભાથીજી મહારાજનું વ્રત
૧૮૪. સરસ્વતીનું વ્રત
૧૮૫. ચાંદ્રાયણ નું વ્રત
૧૮૬. વૈકુંઠ ચતુર્દશીનું વ્રત
૧૮૭. પ્રયોવ્રત
૧૮૮. મનોરથ વ્રત
૧૮૯. પીપળા પૂજન વ્રત
૧૯૦. લાભ પાંચમનું વ્રત
૧૯૧. ગોપાષ્ટમીનું વ્રત
૧૯૨.ગોવર્ધન ઉત્સવનું વ્રત
૧૯૩. ભીષ્મ પંચકનું વ્રત
૧૯૪. સતી મંદોદરીનું વ્રત
૧૯૫. સતી વૃંદાનું વ્રત
૧૯૬. સતી દ્રોપદીનું વ્રત
૧૯૭. સતી દમ્યન્તીનું વ્રત
૧૯૮. મીરા અષ્ટમીનું વ્રત
૧૯૯. જાનકી વનાગમન વ્રત
૨૦૦. મેનકા વિશ્વામિત્ર મિલન વ્રત
૨૦૧. પૂરુરવા ઉર્વશી મિલન વ્રત
૨૦૨. સત્યવતી વ્રત
૨૦૩. વેદવ્યાસ નિયોગ વ્રત
૨૦૪. શ્રૃંગઋષિ ફળદાન વ્રત
૨૦૫. ભીષ્મ પંચક
૨૦૬. શનિ પ્રદોષ વ્રત
૨૦૭. નાગેશ વ્રત
૨૦૮. દેહવર્તી વ્રત
૨૦૯. રાહુકેતુ મુક્તિ વ્રત
૨૧૦. અશ્ર્વસ્થામા પ્રસન્ન વ્રત
૨૧૧. અમરદીપ વ્રત
૨૧૨. ધનુર્માસ વ્રત
૨૧૩. કાળ ભૈરવ વ્રત
૨૧૪. ગીતાજંલી વ્રત
૨૧૫. ગૌદાન વ્રત
૨૧૬. શ્રીદતજયંતિ વ્રત
૨૧૭. વિષ્ણુ પંચક વ્રત
૨૧૮. સુરુપા બારશ વ્રત
૨૧૯. સંયમ વ્રત
૨૨૦. રથ સપ્તમી વ્રત
૨૨૧. વરદ ચોથ
૨૨૨. સંકટહર વ્રત
૨૨૩. નારદ ચતુર્થી વ્રત
૨૨૪. શ્રી પંચમી વ્રત
૨૨૫. જ્ઞાન દાન રાત્રિ વ્રત
૨૨૬. પ્રપાવ્રત
૨૨૭. રંગપંચમી વ્રત
૨૨૮. ગુડી પડવો વ્રત
૨૨૯. આરોગ્ય પ્રતિપદા વ્રત
૨૩૦. ઇન્દ્રાણી વ્રત
૨૩૧. ગણગોર વ્રત
૨૩૨. સૌભાગ્ય વ્રત
૨૩૩. અશેકાષ્મી વ્રત
૨૩૪. બુધાષ્ટમી વ્રત
૨૩૫. તિલક વ્રત
૨૩૬. દુર્ગાષ્ટમી વ્રત
૨૩૭. સ્કન્ધાષ્ટી વ્રત
૨૩૮. ગૌપક્ષ વ્રત
૨૩૯. આશા દશમી વ્રત
૨૪૦. ગ્રહણદોષ નિવારણ વ્રત
૨૪૧. સ્વસ્તિક વ્રત
૨૪૨. સંકટબર વ્રત
૨૪૩. દરિયાદેવનું વ્રત
૨૪૪. અગ્નિદેવનું વ્રત
૨૪૫. પવન દેવનું વ્રત
૨૪૬. જળદેવતાનું વ્રત
૨૪૭. ભૂમિદેવતાનું વ્રત
૨૪૮.દધિષી ઋષિનું દધિવ્રત
૨૫૦. આદિત્યનારાયણનું વ્રત
૨૫૧. શ્રવણપૂજનનું વ્રત
૨૫૨. ભે બારશ વ્રત
૨૫૩. પીઠળી વ્રત
૨૫૪. છડી નોભ
૨૫૫. રામાપીરનું વ્રત
૨૫૬. હરિતાલિકાનું વ્રત
૨૫૭. લલિતાવ્રત
૨૫૮. ફળ સપ્તમીનું વ્રત
૨૫૯. મુક્તા ભરણ વ્રત
૨૬૦. અદુ:ખ નોમ વ્રત
૨૬૧. હળષષ્ઠી વ્રત
૨૬૨. કુમારિકાપૂજનનું વ્રત
૨૬૩. અશોક વ્રત
૨૬૪. રાવણત્રીજનું વ્રત
૨૬૫. ભદ્રકાલી વ્રત
૨૬૬. જીવિત્પુત્રિકા વ્રત
૨૬૭. વરાહ ચૌદશ વ્રત
૨૬૮. કોજાગર વ્રત
૨૬૯. તાંબુલદાન વ્રત
૨૭૦. ષષ્ઠીદેવીનું વ્રત
૨૭૧. પંચ મહાયજ્ઞ વ્રત
૨૭૨. દ્વાદશી વ્રત
૨૭૩. પંચરાત્રી વ્રત
૨૭૪. અમાવસ્યા વ્રત
૨૭૫. નવગ્રહપૂજન વ્રત
૨૭૬. સર્વોદય વ્રત
૨૭૭. શુક્રદેવ નું વ્રત
૨૭૮. ગુરૂ દેવનું વ્રત
૨૭૯. મંગળદેવતાનું વ્રત
૨૮૦. સોમ દેવતાનું વ્રત
૨૮૧. બુધ દેવકાનું વ્રત
૨૮૨. વરુણ દેવતાનું વ્રત
૨૮૩. દુર્વાસા પ્રસન્નવ્રત
૨૮૪. ધાન્ય વ્રત
૨૮૫. વાસ્તુ વ્રત
૨૮૬. વાલ્મિકી વ્રત
૨૮૭. દેવકીપીડા વ્રત
૨૮૮. ગોકુળિયા વ્રત
૨૮૯. દ્વાદશ જ્યોતિરલિંગ વ્રત
૨૯૦. રૂદ્રીવ્રત
૨૯૧. શીતળામાતાનું વ્રત
૨૯૨. કેવલમ વ્રત
૨૯૩. લિંગાયત વ્રત
૨૯૪. દેવગણ વ્રત
૨૯૫. બ્રહ્મર્ષિ વ્રત
૨૯૬. દેવર્ષિ વ્રત
૨૯૭. રાજર્ષિ વ્રત
૨૯૮. રાજયોગ વ્રત
૨૯૯. ઋતુયોગ વ્રત
૩૦૦. બ્રહ્મમૂહૂર્ત વ્રત
૩૦૧. બ્રહ્માયોગ વ્રત
૩૦૨. મહર્ષિરાજેય વ્રત
૩૦૩. તથાસ્તુ વ્રત
૩૦૪. ઇન્દ્રપ્રસ્થ વ્રત
૩૦૫. ષટતિલા એકાદશીનું વ્રત
૩૦૬. ત્રિવેણિ વ્રત
૩૦૭. યમદ્વિતીયા વ્રત
૩૦૮. નિષ્કામ વ્રત
૩૦૯. હોલિકા વ્રત
૩૧૦. ચિદાનંદ વ્રત
૩૧૧. સદાશિવ વ્રત
૩૧૨. સુર બ્રહ્માનું વ્રત
૩૧૩. દેવાસુર વ્રત
૩૧૪. કાલનેમિનું વ્રત
૩૧૫. અઘોર વ્રત
૩૧૬. મહાકાલ વ્રત
૩૧૭. ગોત્રાટ વ્રત
૩૧૮. વ્યતિપાતનું વ્રત
૩૧૯. ઘટસ્થાપન વ્રત
૩૨૦. કુમારિકા વ્રત
૩૨૧. ત્રિમુર્તિ વ્રત
૩૨૨. કલ્યાણી વ્રત
૩૨૩. રોહિણી વ્રત
૩૨૪. કાલી વ્રત
૩૨૫. ચંડિકા વ્રત
૩૨૬. શાંભવી વ્રત
૩૨૭. સુભદ્રા વ્રત
૩૨૮. શાકંભરી વ્રત
૩૨૯. પુષ્ય નવરાત્રી વ્રત
૩૩૦. માઘ નવરાત્રી (ગુપ્ત નવરાત્રી) વ્રત
૩૩૧. ચૈત્રીવંસિકા નવરાત્રી વ્રત
૩૩૨. ક્લિમ્ વ્રત
૩૩૩. સર્વમંગલા વ્રત
૩૩૪. ભૈરવી વ્રત
૩૩૫. પદ્મા વ્રત
૩૩૬. લલિતા વ્રત
૩૩૭. મોકામ્બિકા વ્રત
૩૩૮. નૈનાદેવી
૩૩૯.સુનંદા – બાંગ્લાદેશ
૩૪૦. મહામાયાવ્રત –
૩૪૧. જ્વાલાજી વ્રત
૩૪૨. ત્રિપુર માલિની વ્રત
૩૪૩. મહાશિરા વ્રત
૩૪૪. દાક્ષાયની વ્રત
૩૪૫. વિમલા વ્રત
૩૪૬. ગંડકી ચંડી વ્રત
૩૪૭. દેવી બાહુલા વ્રત
૩૪૮. મંગલ ચંદ્રિકા વ્રત
૩૪૯. ભવાની વ્રત
૩૫૦. ભ્રામરી વ્રત
૩૫૧. કામાખ્યા વ્રત
૩૫૨. જુગાડયા વ્રત
૩૫૩. કાલીપીઠ વ્રત
૩૫૪. લલિતાવ્રત
૩૫૫. જયંતી વ્રત
૩૫૬. વિમલા મુકુટ વ્રત
૩૫૭. મણિકર્ણી વ્રત
૩૫૮. શ્રવણી વ્રત
૩૫૯. સાવિત્રી વ્રત
૩૬૦. ગાયત્રી વ્રત
૩૬૧. મહાલક્ષ્મી વ્રત
૩૬૨. કાંચી વ્રત
૩૬૩. કાલી વ્રત
૩૬૪. નર્મદા વ્રત
૩૬૫. શિવાની વ્રત
૩૬૬. ઉમા વ્રત
૩૬૭. નારાયણી વ્રત
૩૬૮. વારાહી વ્રત
૩૬૯. અર્પણ વ્રત
૩૭૦. શ્રી સુંદરી વ્રત
૩૭૧. કપાલીની વ્રત
૩૭૨. ચંદ્રભાગા
૩૭૩. અવંતિ વ્રત
૩૭૪. ભ્રામરી વ્રત
૩૭૫. વિશ્વેશ્વરી વ્રત
૩૭૬. રત્નાવલી વ્રત
૩૭૭. અંબિકા વ્રત
૩૭૮. મિથિલા વ્રત
૩૭૯. નલહાટી વ્રત
૩૮૦. જયદુર્ગા વ્રત
૩૮૧. મહિષર્મિદની વ્રત
૩૮૨. યશોરેશ્વરી વ્રત
૩૮૩. ફુલ્લરા વ્રત
૩૮૪. નંદિની વ્રત
૩૮૫. ઇન્દ્રક્ષી વ્રત

હસમુખ પરમાર

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.