જે રાજય શાળાઓ ખોલશે, તેને જેલો નહી ખોલવી પડે: છત્રપતિ સાહુજી મહારાજ

Wjatsapp
Telegram

છત્રપતિ રાજે શાહુજી મહારાજનું માનવું હતું કે જે રાજય શાળાઓ ખોલશે તે રાજયએ જેલો ખોલવી નહી પડે.

૧૯૧૧માં ઇમ્પિરિયલ એસેમ્બ્લીમાં કોલ્હાપુરના છત્રપતિ રાજે શાહુજી મહારાજે ‘મફત અને ફરજિયાત શિક્ષણ’ની વકીલાત કરી હતી.

આજ માંગણી ૧૮૮૨માં ઇન્ડિયન એજ્યુકેશન કમિશનની સામે મહાત્મા જ્યોતિબા ફુલેએ અને સંવિધાનસભામાં ડૉ. આંબેડકરે ‘મફત અને ફરજિયાત શિક્ષણ’ની વકીલાત કરી હતી.
ભારતના પહેલા શિક્ષણપંચ દ્રારા નિર્મિત બી.જી. ખરે કમિશને શિક્ષણ પાછળ રાષ્ટ્રીય બજેટના ૧૦% વાપરવાનું સૂચન કર્યું હતું.

સાચા શિક્ષણ થકી પ્રાપ્ત સાચું જ્ઞાન તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની માંગણી કરે. એ વૈજ્ઞાનિક, લોકશાહીયુક્ત અને ધર્મનિરપેક્ષ સમાજવ્યવસ્થાની માંગણી કરે છે.

સાચું શિક્ષણ ચિંતનશીલ વ્યકિતનું નિર્માણ કરે છે, આવા ચિંતનશીલ વ્યક્તિઓ કરોડરજ્જુ વગરની ગુલામી માનસિકતા નું પર્દાફાશ કરે છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

ચિંતનશીલ વ્યક્તિ ખતરનાક હોય છે. આવી વ્યક્તિઓ એમના જુઠ્ઠાણાંસભર રહસ્યમય રમતોનો પર્દાફાશ કરે છે.

If You open the School you didn’t required to open the jail.

– ડો. અરવિંદ અરહંત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.